________________
૧૫૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી પણ જિંદગીને નાશ થાય તે ભયંકર ન ગણવાથી કે પાપને ભયંકર ન ગણીએ પણ તેટલા માત્રથી દરદને અંગે થતું ભયંકર નુકશાન ચાલ્યું જતું નથી, આપણે મોહથી સંસારમાં મૂછિત દશા પામ્યા, મૂછ આવવાથી કમની ભયંકરતા ચાલી જતી નથી. સિંહ આવ્યું ત્યારે સસલાએ આંખ મીંચી દીધી, તેથી ગરદન પકડવાની બંધ થવાની છે? આપણે કર્મ જાણીએ નહીં, વિચારીએ નહીં તેથી કરી કમ રાજા દુષ્ટ ગતિઓમાં લઈ જવાનું બંધ કરશે ખરું? તેમ આ જીવ અજ્ઞાન રહે, મેહ મૂછિત રહે, કમને વિચાર ન કરે તે કર્મનું ભયંકરપણું ચાલ્યું જવાનું નથી. જન્મને અંગે ધિકકાર વરસે ?
માણસાઈ હોય તે, પ્રથમ જન્મને અંગે ધિકકાર વરસે. યાદ રાખજે ! ઊંધે માથે લટકાવીશ કહ્યું કે, અહીં ઊંધે માથે અંધારી કોટડીમાં લટકાવીશ, વધારે તોફાની કેદીને અંધારી કોટડીમાં રખાય છે. તેની આગળ મહેમાંહે વધારે હલકી શરત બકો તે, પગ નીચેથી નીકળી જઈશ. સ્ત્રી જાતિના પગ નીચેથી નીકળવું, તેવું થયા છતાં તને શરમ ન આવે તે તેને કહેવાનું નથી. આ બધું કરાવે કર્મ. તું કર્મને ન દેખે, ન ગણે, ન માને, તેટલા માત્રથી કર્મનું ભયંકરપણું ચાલ્યું જશે? આંધળા થયા એર-સર્પ કરડો મટી ગયે? તેમ કર્મ ન માનીએ, આવતી દુર્ગતિ-નરક ન માનીએ તેટલા માત્રથી કમ–નરક-દુર્ગતિ ચાલી ન જાય. આંધળાને સાપ ન કરડે તે નિયમ નથી, તે માનવું જ જોઈએ કે કર્મનું ભયંકરપણું ન વિચારીએ તે, તેટલા માત્રથી બચવાના નથી. તે તે તેનું કાર્ય ભજવશે જ. દેખતે માણસ સાપ દૂર ફેકે આંધળા દેખે નહીં તે ઉલટો ફસાય, બચવા લાગી હોય તે પણ અંધ બચે નહીં. કર્મના કારણે જાણી દેખીને ખસે, કર્મ કેમ બંધાય તે જાણે નહીં. જેમ અંધ સને ન દેખે તે તેટલાથી અંધ અક્ષય થતો નથી. આપણે પણ કમ તેના વિઘાતક ન જાણીએ તે તેથી કાંઈ કર્મની ભયંકરતાથી મુક્ત થતા નથી. દેખતો સર્પથી દૂર જાય કે દૂર ફેકે, તેમ અહીં કર્મ જાણે અને માને તે જ કર્મના કારણેથી બચી જાય, પણ કોઈ જાણે નહીં, તે કર્મના કારણોથી બચે નહીં. માટે કર્મ જાણવાની જરૂર. તે જાણવાથી અનાદિની જન્મ-કર્મની પરંપરા ખ્યાલમાં આવે.