SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ આગમાદ્ધારક પ્રવચન શ્રેણી ન કરાય. હક નથી. તેા અજ્ઞાની ધરમકરણી કરે તે સમજતા નથી. તેને રોકવાને તમને હક નથી. નથી સમજતે માટે ઝુંટવી લ્યેા તે તેવા તમને હક નથી. અજ્ઞાની જીવ પુન્ય–પાપ સમજતા નથી, તેથી પ્રાપ્ત થએલી ધરમકરણી લૂટવાને તમને હક નથી. એમ જે બિચારા જીવાદિક પદ્મા ન જાણે તેની ધર્મકરણી બંધ કરવાના તમને હક નથી. અગીતાર્થને સ્વતંત્ર હક નથી, પણ તેને લુટવાના તમને હક નથી. આપણને મળેલી વસ્તુની કિંમત આપણે પિછાણી છે કે નહિ? આપણને ખીજુ કાંઈ નહિં પણ આ મનુષ્યપણારૂપી મળેલા દાગીના, હીરા, મળેલી મિલક્ત એની કિંમત આપણે પિછાણી છે કે નહિ ? જેના હાથમાં હીરા કે કાંઈપણ આવેલુ હાય પણ કિંમત ન જાણે તે વ્યવહાર તેમ આપણા હાથમાં આ મનુષ્યભવરૂપી દાગીના છે મિલકતમાં નગ છે. તેની કિંમત આપણે શુ આંકી ? તે ન જાણીએ ત્યાં સુધી માણસાઈના વ્યવહારને લાયક નથી, ત્યાં મેતી, ચાંદી, સેાનું, હીરે હાય પણ તેની કિંમત જેમ બાળક જાણતા નથી. તેથી તેની સાથે લેવડ-દેવડ કરે તે તમે। મૂર્ખા અનેા. તેમ આપણને મનુષ્યપણાની કિંમત સમાઈ ન હોય તે આપણને માણસ કહે તે। મૂર્ખ કહેવાય. આપણી સાથે મનુષ્યપણાના વ્યવહાર કરે તે મુર્ખ ગણાય. મનુષ્યપણાની મુશ્કેલી આપણે ન વિચારીએ તેા મનુષ્ય કહે તે મુર્ખ. મળેલી વસ્તુની કિંમત જાણે તે મનુષ્ય. વ્યવહાર માટે ઉપયેગી સમજણ માલિકને હાય. ૧૨ વરસના છેકરા આખી મિલકતના માલિક હોય તેની સાથે વ્યવહાર ન કરાય. તેને ઘેર રહેલા મુનીમ માલિક નથી પણ તેની સાથે લેવડ-દેવડ કરાશે. વ્યવહારમાં વહીવટને પ્રધાનતા મળે છે. જોખમદાર તે છે.કરે છે. રીસીવર અગર મુનીમને જાય તે। જોશીના ને મરે તે। મેચીના.’ જવાબદારી મુનીમની પણુ ગયું તે છેકરાનું, વ્યવહાર સમજદારી સાથે સબધ રાખે છે. જોખમદારી માલિકી સાથે સઅધ રાખે છે. જોખમદારીમાંથી આપણે ખસી શકીએ તેમ નથી. એ જવાબદાર ન હાવાથી ઘરના માલિક છતાં મગજ ઠેકાણે ન હેાય તે તેના દસ્તાવેજ ખાટા ઠરે અને તમે ફૈસાઈ જાવ. વિચાર ! માલિકી છતાં સમજણુ ન હોવાને લીધે વ્યવહાર કરનાર ફસાય. ( આપણે મનુષ્યપણાના માલિક છતાં તેના ઉપયોગને સમજીએ નહિ તે આપણને વ્યવહાર કરવાના હક નથી. માણસાઈ બાબતનેા કેાઈ વ્યવહાર કરે તે તે સજાપાત્ર. મનુષ્યપણાની દુર્લભતા-શ્રેષ્ઠતા
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy