________________
૧૨૭. ઉપયોગ કરી ન જાણે તે હાંસીપાત્ર બને-૧૨૮. ધર્મને રત્નની ઉપમા કેમ આપી ? શ્રાવકના ૩૫, ૨૧, ૩ ગુણોનો સમન્વય૧૨, તુચ્છતા ત્યાગે તે ગંભીરતા મેળવે-૧૩૨. કંડોલિક શ્રાવક અને ગોશાલદેવનો સંવાદ-૧૩૩. ભવિતવ્યતા અને ઉધમ-૧૩૪.
- પ્રવચન ૨૬ મું - ૧૩૫. ચૌદમૂવ સરખા માટે એકેન્દ્રિયનાં દ્વાર બંધ નથી–૧૩૬. ધર્મમાં ધનબુદ્ધિ એ સમ્યક્ત્વનું પ્રમમ પગથિયું–૧૩છે. તેમાં પરમાર્થ બુદ્ધિ એ બીજું પગથિયું-૧૪૦. બૌદ્ધો અને જૈનાચાર્યોને વિવાદ-૧૪૧. પારસીઓ અહીં કેમ આવ્યા ? સ્વત્વ ટકાવવા સાધુપણું લેવું-૧૪૨. દીક્ષિતપુત્રને માતાની હિતશિક્ષા-૧૪૩. ભરતની પરમાર્થ બુદ્ધિ-૧૪૪. ધર્મ સિવાય જગતમાં સર્વ અનર્થ કરનાર છે એ સમ્યક્ત્વનું ત્રીજું પગથિયું–૧૪૫.
પ્રવચન ૧૭મું- ૧૪૬. અનાદિ માનવાનું પ્રબલ સાધન-1319. જન્મ કર્મની પરંપરા-૧૪૮. અત્યારે સંસાર પાર પામવા શું કરવું ?–૧૪. જન્મને
અંગે ધિક્કાર વરસે ૧૫૦. પ્રભાવના કરીને પણ ધર્મમાં જોડવા-ઉપર. દિવ્ય-પ્રવૃત્તિ ભાવ લાવનાર છે,-ધર્મ બળાત્કારથી કરાવાય ?–૧૫૩, કેસરનું તિલક એટલે જૈનધર્મનું બોર્ડ–૧૫૪.
પ્રવચન ૧૮મું- પાપનાં ફળમાં આંતરે કેમ ?–૧૫૬. કર્મોદયમાં અબાધા કાળ-૧૫૮. સ્વભાવમાં સવાલને અવકાશ નથી–૫૮. અનાદિની તૈજસભઠ્ઠી-૧૬૧. દૂધ દેખાય છે, ડાંગ દેખાતી નથી–૧૬૩.
પ્રવચન ૧૯મું-તીર્થકરની વાણી સાંભળનારને મારી ભાષામાં કહે છેએમ થાય-૧૬૪. તીર્થકરની વાણીનો અતિશય–૧૪૫. ધર્મ પ્રવૃત્તિનો કાળ કેટલો ?, કુટુંબીઓને એકરાર-૧૬૬. બાપ દેખાડ નહિંતર શ્રાદ્ધ કર, નરકમાં સમકિતીને વધારે વેદના-૧૬૭. દેવે વિબુધ કે ગાંડા ?, એ બલા પગે વળગી છે-૧૬૮. દેવોને ઈચ્છા સાથે મનોરથ ફળે, નિશાળીયાની લખેલી હુંડી જેવી દેવતાઓના સમ્યક્ત્વ અને જ્ઞાન છે-૧૭૦. ફક્ત મનુષ્યગતિમાં વહીવટી નામું છે-૧૭૧. પિતાની મિલકતને વહીવટ કરવાનો હક કોને ? ૧૭ર.
પ્રવચન ૨૦ મું- માવ્વાને પાણી વગરના સ્થાન, તેમ ગૃહસ્થને સ્થાવરની અહિંસા અકળાવનારી છે–૧૭૪. ભિક્ષા કોણ માગી શકે ?–૧૭૫ ફાટયા દેનારા અને ફેગટિયા લેનારા દુર્લભ, કલ્યાણકારી ભક્તિ કરનાર ભાગવત ભક્ત–૧૭૬. ગૃહસ્થના પરિચયની વિચિત્ર સ્થિતિ, મુધાદાયી કરતાં મુધાળવી દુર્લભ છે-૧૭૮. આજના દાતારની સ્થિતિ–૧૭૭, છરણશેઠની સ્થિતિ અને ભાવના-૧૮૦. સર્વસંપન્કરી ભિક્ષા, ગૃહસ્થને ભિક્ષા નથી–૧૮૨.