SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૭૪ ~~~~~~~~~~~~~~~~~~~ 0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૨૦ શ્રીમદ્જીનાં જીવનનાં ૧૭માં વર્ષે લખાયેલા બોધવચનો તેમની વધતી આત્મદશા દર્શાવે છે. તેનો લક્ષ કરીએ : ૧. ભાવનાબોધ લઘુગ્રંથની રચના અને મોક્ષમાળાનાં બાલાવબોધનાં ૧૦૮ પાઠની અદ્ભુત રચના અલ્પકાળમાં કરી જેમાં તેમનું પૂર્વનું યોગબળ જણાઈ આવે છે. I ૨. ભાવનાબોધમાં જૈન માર્ગની સર્વસંમત બારભાવનાઓ જે વૈરાગ્ય પ્રેરક છે તેનું સુંદર અને સચોટ માર્ગદર્શન પોતાનાં જ શબ્દોમાં સુંદર, રૂચિકરશૈલીમાં થયું છે. કેટલાક વચનો બહુજ પ્રેરક છે તે જોઈએ : I “બધાય ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે, મુક્તિ એટલે સંસાર શોકથી મુક્ત થવું.’ સ્વપ્નની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શોકમય છે.’’ NKAKE પ્રશાબીજ * 185 $#C#IK®
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy