________________
પરા દૃષ્ટિ: પરા દૃષ્ટિના કળશ ફાવ્યું
(૬૨૦)
સાક્ષાત મેક્ષપદ નીસરણી સમાણી, એવી અપૂર્વ ગુણશ્રેણી ચઢત નાણી; ચેાગીશ્વરા પરમ કેવલશ્રી વરે છે, જે નિત્ય ઉદયી નિરાવરણા ઠરે છે. ૧૫૨ આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચદ્ર; સદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણુ મેઘસમૂહ જેવું. ૧૫૩ તે ઘાતિ ક્રમ ઘન થ્રુ વિખરે ઝપાટે, સન્યાસ ધરૂપ વાયુ તણા સપાટે; ત્યારે શ્રીમાન્ પરમ કેવલજ્ઞાન પામે, ને જ્ઞાનકેવલી કહાય યથા” નામે. ૧૫૪ સર્વેય દોષ ક્ષીણુ સાવ જ વર્ત્તનારા, સર્વાંના લબ્ધિલ સર્વ જ ભાગ'નારા; સાધી પરા પર તેહ પર કૃપાળુ, યાગાંત શ્રીમદ મુનીંદ્ર લહે દયાળુ. ૧૫૫ શૈલેશમાંહિ સહજાત્મસ્વરૂપ સ્વામી, પામી જ શીઘ્ર પર ચેાગ અયેાગ નામી; ન્યાધિ ભવ ક્ષય કરી નિરવાણુ પામે, સુસ્થિત તેહ ભગવાન્ નિત સૌખ્ય ધામે ૧૫૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनः सुखनंदनेन भगवानदासेन सुमनेानंदनीबृहत्टीका ख्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टमी परा दृष्टिः ||