SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૦૪) ગદષ્ટિસમુચ્ચય જાય છે, અહી' જ તે સાચા · Üસન્યાસ ' યાગી- સન્યાસી * ખની પરમ આત્મકલ્યાણને પામે છે. કારણ કે આ દૃષ્ટિ પૂર્વને અત્યાર સુધીના જે ધમ સન્યાસયેાગ હતા, તે તાત્ત્વિક ન્હાતા, અતાત્ત્વિક હતા. તેમાં પ્રવૃત્તિ-લક્ષણ ધર્મને સન્યાસ–ત્યાગ જરૂર હતા. એટલે જ તાત્ત્વિક છતાં ધર્મસંન્યાસ ' નામને ચાગ્ય હતેા; તેમજ તે તાત્ત્વિક ધર્મ સંન્યાસની ચેાગ્યતા પામવા માટે પણ આવસ્યક ને ઉપકારી હતા, એટલે પણ તેને ઉપચરિતપણે તે ધર્મસંન્યાસ નામ ઘટતું હતું. પણ અહીં તે તાત્ત્વિક ધસન્યાસ ચાગ હેાય છે. ધમ એટલે ક્ષાયેાપશમિક ભાવ, તેને અહીં. સંન્યાસ–ત્યાગ હાય છે, માટે તે ધર્મ સન્યાસયેાગ અત્રે યથાર્થ પણે પરમાથી હેાય છે. તથા— द्वितीयापूर्वकरणे मुख्येयमुपजायते । केवलश्रीस्ततश्चास्य निःसपत्ना सदोदया ॥ १८२ ॥ બીજા કરણ અપૂર્વામાં, મુખ્ય એહુ ઉપજ'ત (તેથી તેને) નિરાવરણ નિત્યાયા, કેવલલક્ષ્મી વરત. ૧૮૨, અથ ઃ—ખીજા અપૂવ કરણમાં મુખ્ય એવા આ ધર્મ સન્યાસ ઉપજે છે, અને તેથી કરીને આ યાગીને નિઃસપત્ના-નિરાવરણ એવી સદાદયા વલલક્ષ્મી હાય છે. વિવેચન શ્રેણીવત્તી એવા બીજા અપૂર્વકરણમાં મુખ્ય એવા આ ધર્માંસન્યાસયેાગ ઉપજે છે,-ઉપચરિત તા પ્રમત્ત સયતથી આર’ભીને હાય છે. અને તે ધર્મ સન્યાસના વિનિયેાગ થકી આ ચેાગીને નિરાવરણ એવી કેવલશ્રી ઉપજે છે,-કે જે પ્રતિપાતના અભાવે કરીને સદાદયા હાય છે. આ ધર્માંસ'ન્યાસ ચાગ જે કહ્યો, તે મુખ્ય અર્થાત્ તાત્ત્વિક કોટિના ધ સન્યાસ કયારે હાય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણ છે. મુખ્ય તાત્ત્વિક ધર્મસંન્યાસ શ્રેણીમાં આવતા બીજા અપૂર્ણાંકણુ સમયે પ્રાપ્ત હોય છે, જો કે ઉપચરિતઅતાત્ત્વિક એવા ધર્મસંન્યાસ પ્રમત્તસયત ગુણસ્થાનથી માંડીને હાય છે, અને તે અનુક્રમે તાત્ત્વિક ધર્મોંસન્યાસ પામવાની ચે।ગ્યતા માટે અધિકારી થવા માટે પરમ ઉપકારી થાય છે. આ મતાત્ત્વિક ધમવૃત્તિઃ — દ્વિતીયા પૂર્વળે-દ્વિતીય અપૂ`કરણમાં, શ્રેણીવર્તી એવા અપૂ'કરણમાં, મુોડચમ્-મુખ્ય એવા આ ધર્માંસનાસ; કવાયતે-ઉપજે છે, -ઉપચરિત તા પ્રમત્ત સમતથી આરભીને ઉપજે છે. સ્ત્રીસ્તત્તÆ-મને કેવલથી તેથી કરીને-ધ*સંન્માસ વિનિગ થકી, અચ-મા યોગીને, ત્તિ સપન્ના-નિ:સપત્ના, પ્રતિપક્ષ રહિત ( નિરાવરણ ), સોચા-સદામ, –પ્રતિપાતના અભાવે કરીને. તાત્ત્વિક ધસંન્યાસ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy