________________
પરા દૃષ્ટિ : ધ સન્યાસવિનિયોગથી સુનિ-રત્નગણિ કૃતકૃત્ય
તસ વિનિયોગે તે અહી, કૃતકૃત્ય જ્યમ થાય; ધર્મ સંન્યાસ વિયોગથી, તેમ મહામુનિરાય. ૧૮૧.
(૬૦૩)
અર્થ :-તે રત્નના વિનિયેાગથી અહી' જેમ તે મહાત્મા કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધ સંન્યાસના વિનિયાગથી કૃતકૃત્ય થાય છે.
વિવેચન
“ તાસ નિયેાગે કરણ અપૂર્વ, લહે મુનિ કેવલ ગેહેાજી.”—યા. સજ્ઝા, ૮, ૨.
તે રત્નના વિનિયેાગથી જેમ અહી લેાકમાં કઇ મહાત્મા-રત્નવણિક્ કૃતકૃત્ય થાય છે, તેમ આ દૃષ્ટિવાળા યાગી મહામુનિ ધસન્યાસના વિનિયોગથકી કૃતકૃત્ય થાય છે. રત્નપરીક્ષા કરી જાણનારા રત્નવવિદ્ ચેાકસી, ઝવેરી શુદ્ધ દૃષ્ટિથી જ્યારે રત્નને યથેચ્છ વ્યાપાર કરે, ત્યારે જ તે કૃતકૃત્ય થયા કહેવાય છે. કારણ કે રત્ન પરીક્ષા સ ંબધી ગમે તેટલું જાણુપણું હાય, પણ જ્યાંસુધી વ્યવહારમાં-વ્યાપારવિનિમયમાં રત્નવણિત્તુ તેને પ્રયાગ ન કરવામાં આવ્યા હોય, ત્યાંસુધી તેનુ સાથ કપણુંદાંત કૃતા પણું થયું કેમ કહેવાય ? પણ રત્નના વિક્રયમાં, લેવડદેવડમાં ઉપયાગી થાય તેની ખાતર જ જે રત્નપરીક્ષાનું જ્ઞાન અનિવાર્ય પણે આવશ્યક હતું, તે જ્ઞાનના વ્યાપારમાં જ્યારે વિનિયેગ (Practical application) કરવામાં આવે, ને તેના યથેચ્છ લાભ ઉઠાવવામાં આવે, ત્યારે જ તેનું કૃતકૃત્યપણું ગણાય, ત્યારે જ તેનું કામ થયું કહેવાય.
તે જ પ્રકારે આ દૃષ્ટિવાળા ચેાગી મહામુનિ અહી ધસન્યાસના વિનિયાગથી, અર્થાત્ શુદ્ધ દૃષ્ટિથી તાત્ત્વિક આચરણુરૂપ વિશિષ્ટ પ્રયાગથી ધર્મવ્યાપારરૂપ પ્રયેાજનથી કૃતકૃત્ય થાય છે; કારણ કે ધર્મસંન્યાસ સબધી ગમે તેટલું જાણપણું હોય, ધર્માંસન્યાસ ગમે તેટલી તાલીમ લીધી હાય, પણ જ્યાંસુધી હજુ તેના નિશ્ચયશુદ્ધ વિનિયેાગ વ્યવહારમાં તાત્ત્વિકપણે ઉપયેગ ન કરવામાં આવ્યા હાય, ત્યાંસુધી પરમા`થી તેનું સાકપણુ` થયુ` કેમ કહેવાય ? પણ પ્રસ્તુત ધર્મસન્યાસની ચેાગ્યતા પ્રાપ્ત થાય તે ખાતર જ જે અત્યારસુધીની જ્ઞાન-દન-ચારિત્રની અખંડ આરાધનારૂપ તાલીમ અત્યં'ત આવશ્યક હતી, તેને હવે અહીં તાત્ત્વિક ધર્માંસન્યાસપણે વ્યવહારૂ પ્રયાગ કરવામાં આવે છે, અને તજજન્ય પરમ આત્મલાભ ઊઠાવવામાં આવે છે. એટલે અહી' આ દૃષ્ટિમાં જ ધર્મ સન્યાસના વિનિયેાગથી (Practice) કૃતકૃત્યપણુ હાય છે. અર્થાત્ અત્રે જ શુદ્ધ રત્નત્રયીના વ્યાપાર કરનારા મહામુનિરૂપ રત્નવણિક, ધર્મ સન્યાસ ચેાગરૂપ રત્નવાણિજ્ય વડે, યથેચ્છ આત્મલાભરૂપ નફે મેળવી કૃતકૃત્ય થઇ જાય છે; અહીં જ તેના બેડો પાર થઈ જાય છે, અહી જ તેનું આત્મસિદ્ધિનુ કામ થઈ