________________
કાંતા દૃષ્ટિ : જ્ઞાનીનુ” લેગ-મૃગજલ સાંસરૂ પરમપદ ગમને
(૫૩૧)
તા સમ યાગી પુરુષા જ કરી શકે. બાહ્ય ઉપાષિ મધ્યે રહ્યા છતાં ધાર તરવારની' અખંડ આત્મસમાધિ જાળવવી એ કાંઈ જેવું તેવુ. વિકટ કાર્ય નથી, પણ · આંખ પાસે રેતી . ઉપડાવવા જેવુ. મહાવિકટ છે '—એમ પરમ અધ્યાત્મરસનિમગ્ન સમથ મહાયેગી શ્રીમદ્ રાજચ'દ્રજીએ આત્માનુભવથી યથાર્થ જ કહ્યુ' છે,—જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પટ્ટે પદે ગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મધ્યે પણુ એ મહાત્મા પરમ જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપયાગમય આત્મજાગૃતિ કેવી અપૂર્વ હતી, સ`સારસંગમાં પણ અસ'ગતા કેવી અદ્ભુત હતી. તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનેાને સ્વયં પ્રત્યક્ષ થાય છે. ‘ક્ષિપાત્રો હિં વિદ્યાર્' એ પાતજલ યાગભાષ્યનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવત જ્ઞાનીદશાની સાક્ષી પૂરે છે.
આ જ અર્થ દૃષ્ટાંતને આશ્રીને કહે છે—
मायाम्भस्तत्रतः पश्यन्ननु द्विग्नस्ततो द्रुतम् I तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६५॥ મૃગજલ તત્ત્વથી દેખતે, તે તા વિષ્ણુ ઉદ્વેગ; તે મચ્ચે વ્યાઘાત વિષ્ણુ, જાય જ જેમ સર્વેગ, ૧૬૫
અર્થ :-માયાજલને તત્ત્વથી દેખતે પુરુષ તેનાથી અનુદ્વિગ્નપણે તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ્ર ચાલ્યા જ જાય છે,–
વિવેચન
માયાજલને–મૃગજલને જે તત્ત્વથી-માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતા નથી—ગભરાતા નથી. એટલે તે તેા તેની મધ્યેથી ઝપાટાબંધ ચાલ્યેા જ જાય છે; અને તેમ કરતાં તેને વ્યાઘાત-ખાષ ઉપજતા નથી, કારણ કે માયામાયા પાણી રે જલ તત્ત્વથી વ્યાઘાત-ખાધ ઉપજાવવાને અસમથ છે. મૃગજલ-ઝાંઝવાનુ જાણી તેહને ' પાણી એ વાસ્તવિક રીતે મિથ્યા છે-ખાટુ' છે. એવા માયાજલનું તત્ત્વથી કાઇ સ્વરૂપઅસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસરૂપ હાઈ ખાટુ' જ છે, એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ—Àાભ પામતા નથી, રખેને હું આમાં વૃત્તિ:—માયામઃ-માયાજલને સવત્ત: પદ્યન્તત્ત્વથી મયાજલપણે દેખતા, અનુટ્વિનÆતો-તે મ:યાજલથી અનુદ્વિગ્ન હેઇ, દ્વૈતન્—શું શ્ર, તમધ્યેન—તે મામાંજલ મધ્યેથી, પ્રચાત્યેવ–ચાલ્યેા જ જાય છે, ચથા–જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, જ્યાઘાતર્ગત:-ધત પામ્યા વિના,–ભાષાજલના તત્ત્વથી વ્યાધ્રાતના અસમ પણાને લીધે.