________________
(૫૩૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
ધર્મને જ-આજ્ઞાપ્રધાન સ્વભાવ ધ°ને જ ઇચ્છે છે, એ વિષયને નહિં ઇચ્છતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધાદયથી ભાગવવા પડે તેા અલેલુપપણે-અનાસક્ત ભાવે ભાગવી નિજૅરી નાંખે છે. જ્યારે અજ્ઞાની જીવ તે. અત્યંત લેાલુપપણે-આસક્ત ભાવે ભાગવી પુનઃ ખંધાય છે. આમ જ્ઞાની—અજ્ઞાનીની વૃત્તિમાં ને દૃષ્ટિબિન્દુમાં આકાશ-પાતાલનું અંતર છે. એટલે જ લેાગને નિરંતર ઇચ્છતા એવા અજ્ઞાની ભેગ નહિં ભેાગવતાં છતાં બધાય છે ! અને ભાગને અનિચ્છતા એવા જ્ઞાની આવી પડેલ ભાગ લેાગવતાં છતાં ખંધાતા નથી! એ આશ્ચર્યકારક ઘટના સત્ય ખને છે. (જુએ પૃ. ૫૦૨-૫૦૪).
કારણ કે યત્રની પૂતળીએ જેમ દારીસ'ચારથી નાચે છે, તેમ નિચ્છિ એવા જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ' પ્રારબ્ધના સૂત્રસ'ચારથી જ ચાલે છે. એટલે તે કચિત્ પૂર્વ પ્રાધાદય પ્રમાણે સાંસારિક ભાગાદિ પ્રવૃત્તિ પણ કરે, તેાપણુ જલકમલવત્ નિલેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તે માક્ષમાં જ લીન રહે છે. સસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે યાગમાયા પ્રકટ કરતા હાય, એમ જણાય છે ! અને લેાકાનુગ્રઢના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લેાકવતી જ્ઞાની યેગી પુરુષ ક્વચિત્ અપવાદવિશેષે સંસારમાં—ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભેગાદિ ભાગવતાં છતાં પણ બધાતા નથી, અને અજ્ઞાની નહિ ભાગવતાં છતાં પણ બધાય છે! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનના મહાપ્રભાવ સૂચવે છે. ભાગ ભાગવતાં છતાં પણ જ્ઞાની અંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનાસ્નેહના અભાવ એ છે. જેમ રખડુલX વ્યાયામશાળામાં કોઇ સ્નેહાભ્યક્ત-તેલ ચેપડેલા મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચાંટે છે; પણ સ્નેહાભ્યક્ત ન હોય-તેલ ચાપડેલ ન હાય, તેને સ્નેહરૂપ-તેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચાંટતી નથી; તેમ અજ્ઞાનીને સ્નેહરૂપ, આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશને લીધે ક`પરમાણુરૂપ રજ ચાંટે છે, પણ નિઃસ્નેહવીતરાગ-અનાસક્ત એવા · કારા ધાકાંડ' જ્ઞાની સભ્યષ્ટિ પુરુષને સ્નેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કરજ વળગી શકતી નથી. આમ સમ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂખ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તા ખત્તા જ ખાય! ઘ્ધાર તરવારની સાઢુલી, દાઢુલી ચૌદમા જિનતણી ચરણુ ચેવા;
ધાર પર નાચતા દેખ ખાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ”—શ્રી આનંદઘનજી.
વિચરે પૂ પ્રયાગ ’
સ'સારમાં રહીને પણ સર્વથા નિલે પ રહેવાનુ આવું મહાપરાક્રમ તા કોઇક વિરલા અપવાદરૂપ અસાધારણુ જ્ઞાની જ કરી શકે; આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ अकरंतो उवओगे रागाइ ण लिप्पइ रयेण || " જુએ ) શ્રી સમયસાર-ગા૦ ૨૪૨-૨૪૬,
<6
× एवं सम्मादिट्ठी वा बहुविहेसु जोगेसु,