________________
(૨૦૦)
હું છેાડી નિજ રૂપ ઝીલ્યેા ઊલટ
રમ્યા પર પુદ્ગલે, આણી વિષય તૃણા જલે;
આશ્રવ અધ વિભાવ કરૂ રુચિ આપણી,
યોગદૃષ્ટિસસુમાય
ભૂલ્યા મિથ્યા વાસ દોષ દઉ' પર ભણી....વિહરમાન”—શ્રી દેવચ`દ્રજી
ઇત્યાદિ પ્રકારે પેાતાના દોષ દેખી, પેાતાની ધર્મક્રિયાની વિકલતા-ખામી જોઇ, આ યોગદૃષ્ટિવાળા મુમુક્ષુ ચેાગી પુરુષને પાતા પ્રત્યે ખેદ ઉપજે છે, ત્રાસ છૂટે છે કે-આ જીવનું આ તે કેવું હીનવી પણું ? કેવુ શિથિલાચારીપણું ? કેવું પ્રમાદીપણું ? કેવું નિર્ગુ'ણુચકવત્તી પણું ? પણ આવા સત્રાસ ઉપજે છે, તેમાં તે ગુણીજને પ્રત્યે અદ્વેષ જ હોય છે, ખીલકુલ દ્વેષ-મત્સર ભાવ તા હોતા જ નથી. એવા ગુણનિધાન પ્રશસ્ત પુરુષા પ્રત્યે ઈર્ષ્યાઅદેખાઇ આવતી જ નથી, પણ કેવળ પ્રમેાદ ભાવ જ ઉલ્લસે છે. એટલું જ નહિ' પણ પેાતાની ગુહીનતાથી નિરાશ થવાને બદલે, તે મહત્ પુરુષાના ઉત્તમ ગુણુ દેખી આગળ વધવાની પ્રેરણા મેળવે છે. આમ—
“ વિનય અધિક ગુણીને કરે....મન॰ દેખે નિજ ગુણુ હાણુ રે....મન૦”-ચા॰ સજ્ઝાય ૨-૩
*
दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्य कुतः कथम् ।
चित्रा सतां प्रवृत्तिच साशेषा ज्ञायते कथम् ॥ ४७ ॥
દુ:ખરૂપ ભવ સર્વ આ, કાંથી કેમ ઉચ્છેદ ? ચિત્ર પ્રવૃત્તિ સતની, કથમ જણાય સહુ ભેદ ? ૪૭.
અઃ—સ સંસાર દુઃખરૂપ છે, આના ઉચ્છેદ કયા કારણથી કેવી રીતે થાય? અને સંતાની ચિત્ર-વિવિધ આશ્ચર્યકારી પ્રવૃત્તિ જે, તે બધીય કેવી રીતે જણાય ?
વિવેચન
ત્રાસ ધરે ભવભય થકી....મન॰ ભવ માને દુઃખખાણુ રે....મન”-ચા॰ સજ્ઝાય ૨-૪ વળી આ દૃષ્ટિવાળા યાગી પુરુષ સમસ્ત સ'સારને દુઃખરૂપ માને છે; કારણ કે જન્મ, જરા, મરણ, રાગ, શેક વગેરે દુ:ખથી ભરેલા આ સસાર આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ
વૃત્તિ:---:વો મત્ર: સર્વે:-બધાય સૌંસાર દુ:ખરૂપ છે, જન્મ-જરા આદિ રૂપપણાને લીધે. ૩ ડમ્ય--આ સંસારના ઉચ્છેદ, ત:-કયાંથી ? કયા હેતુથી ? ક્ષાંતિ આદિથકી. થ−કેમ ? કેવા પ્રકારે ? ચિત્રા-ચિત્ર, વિવિધ પ્રકારની, અથવા આશ્રયકારી ), સત્તામ્-સ ંતાની, મુનિએની પ્રવૃત્તિ-પ્રવૃત્તિ, ચૈત્ય ક્રમ" આદિ પ્રકારથી, સાશેવા જ્ઞાયતે થમ્-તે અશેષ પ્રેમ જણાય ? તે બધીય કેમ જાણવામાં આવે તેથી અન્યના અપેાહથી, ( તેથી ખીજીના ત્યાગથી ).