SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય દૂ 6 6 તેવા પ્રકારની ભાવમલની અલ્પતા થાય, ત્યારે તેવા જોગ” જીવને ખાઝે, જ્યારે અંદરને મેલ ( આત્મમલિનતા ) ધાવાઇ જઇને આછો થાય, ત્યારે તેવુ' નિમિત્ત મળી આવે. આવા પુણ્ય પદૂર જ્યારે પ્રકટ', ત્યારે સત્પુરુષના સમાગમયેાગ થાય. એહુવા સાહિબ સેવે તેહ હજૂર, જેહના પ્રગટે રૈ કીધાં પુણ્ય પશૂર ' યશેવિજયજી ). રત્નના મલ જેમ જેમ દૂર થાય, તેમ તેમ તેની કાંતિ–ચળકાટ ઝળહળી ઊઠે છે; તેમ આત્માના ભાવમલ-અંદરના મેલ જેમ જેમ ધાવાતા જાય છે, તેમ તેમ તેની ધર્મપ્રાપ્તિની ચેાગ્યતારૂપ કાંતિ એર ને આર ખીલતી જાય છે, આત્મપ્રકાશ એર ને એર ઝળકતા જાય છે. (૧૬૬) ભાવમલ અલ્પતા “ કલ્યાણુને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણે છે, તે જીવે વારવાર વિચારવા ઘટે છે. તે તે કારણેાને વારવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિ જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષાનાં વચનની પ્રાપ્તિ થયે તેને યથાયેાગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. x x x સરળપણું, ક્ષમા, પેાતાના દોષનું જોવુ', અલ્પાર'ભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ એ વિક્ષેપ મટવાનુ સાધન છે. 29 —શ્રીમદ્ રાજચંદ્રે પત્રાંક ૩૬૮ (૪૪૯) આમ માંહેનેા મલ ધેાવાતાં, જેમ જેમ આત્મા નિર્દેલ અને, તેમ તેમ તેનામાં સન્માર્ગ પામવાની પાત્રતા આવતી જાય છે, અને તે પાત્રતારૂપ લેહચુંબકથી આકર્ષાઇને તેને સત્પુરુષના જોગરૂપ ઉત્તમ નિમિત્ત સાંપડે છે. તાત્પર્ય કે-આત્મમલિનતા દૂર કરતા રહી જીવ જો પેાતાની ચાગ્યતા-પાત્રતા વધારે, અને સદ્ગુરુ આદિ ઉત્તમ નિમિત્તનુ’સેવન-ઉપાસન કરતા રહે, તા માની પ્રાપ્તિ થાય. “ અશુદ્ધ નિમિત્તે એ સાંસરતા, અત્તા કત્તા પરનેા; શુદ્ધ નિમિત્તે રમે જખ ચિઠ્ઠધન, કર્તા ભેાક્તા. ઘરને....શ્રી સીમ’ધર.’’—શ્રી દેવચ'દ્રજી ★ પ્રકૃત વસ્તુના સમથન અર્થે વ્યતિરેકપ્રધાનપણે કહે છે— नास्मिन् घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया । किं सम्यग् रूपमादत्ते कदाचिन्मन्दलेोचनः || ३६ | વૃત્તિ:-નાસ્મિન્ ન હોય, આ-ભાવમલ, ઘને-ધન, પ્રખળ હોતાં, ચત:-કારણ કે, સત્પુ-સાધુએ પ્રત્યે, તસ્ત્રતીતિ:-તેની પ્રતીતિ. ( । ભાવમલ, ધન-પ્રબલ હોય ત્યારે સાધુએ પ્રત્યે તેની પ્રતીતિ ન હોય). તે પ્રતીતિ કેવી વિશિષ્ટ હોય ? તે માટે કહ્યું-મહેદ્યા-મહાયવાળા, અભ્યુદય આદિના સાધકપાએ કરીને મહાઉદ્દયવાળી, પ્રતિવસ્તૂપમાથી આજ અથ કહ્યો-સિમ્બાવનાત્તે-શું સમ્યગ્રૂપ ગ્રહણ કરે ?-લક્ષણ, વ્યંજન વગેરેના સંપૂર્ણ પાએ કરીને. પિમન્યુ જોવતઃ-કદી પણ મંદ લાચનવાળા—દષ્ટિવાળા,-ઇંદ્રિયદોષને લીધે, ન જ ગ્રહે એમ અર્થ છે.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy