SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાપ્તિ : દશ સરજ્ઞા નિરાધ (૧૨૧) ન હાય, દાંભિક, છેતરપિંડીવાળી ઠંગમાજી ન હેાય, પેાતાને ને પરને વાંચવારૂપ આત્મવચના ન હાય, ‘હાથમાં માળા ને મનમાં લાળા ’ એવી વંચક વૃત્તિ ન હેાય, ટીલાં ટપકાં તાણી જગને છેતરવાની ચાલખાજી ન હેાય. સાચા ભક્ત જોગીજન તા ચાકખા ચિત્તે, નિખાલસ સરળ હૃદયે, શુદ્ધ અંતઃકરણથી, નિષ્કપટપણે, પ્રભુચરણ પ્રત્યે આત્માપણુ કરવાની ભાવના ભાવે; ને તેમ કરવા પ્રવર્તે, “ અવગુણુ ઢાંકણુ કાજ, કરૂ` જિનમત ક્રિયા ! છ ું ન અવગુણુ ચાલ, અનાદિની જે પ્રિયા !....વિહરમાન’— શ્રી દેવચંદ્રજી “ કપટ રહિત થઇ આતમ અરપણા રે, આનંદઘનપદ રહ. શ્રી આનદઘનજી 77 • જ્યાંસુધી ચિત્તમાં બીજો ભાવ હાય ત્યાંસુધી તમારા સિવાય બીજામાં મારે કઈ પણુ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે, અને જ્યાંસુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અણુ કયાંથી થાય? જેથી સર્વાં જગતના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચૈતન્યવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો ન હેાવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅણુતા કહેવાય. x x x જે પેાતે ખીજે સ્થળે લીન છે, તેના અપણુ થયેલા ખીજા જડ પદાથ ભગવાનમાં અર્પણુ કયાંથી થઇ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅણુતા છે. ”શ્રીમદ્ રાજચ`દ્ર પત્રાંક, ૬૯૨. (૭૫૩) 66 પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય ? ત્હારા દિલનું કપટ નવ જાય.”—શ્રી નરસિંહ મહેતા લાલસ‘જ્ઞા—મને આ ભક્તિ આદિથી આ સાંસારિક લાભ હા, એવી લેભવૃત્તિ-લાલચ સ'શુદ્ધ અનુષ્ઠાનમાં ઘટે નહિ.... કારણ કે જો એવા તુચ્છ ક્ષણિક નમાલા ફૂલની ઇચ્છા રાખે, તે તે અનંતગણું મોટુ ફલ હારી જાય છે, ચિંતામણિ વેચી કાંકરા ખરીદે છે ! તે તા ભક્તિ નઢુિં, પણ ભાડાયત જ છે! પણ સાચા ભક્તજન તે તેવી કાઇ પણ લાલચ રાખે નહિં, તે તે અનાસક્તપણે કાઈ પણ ફળની આશા વિના ભક્તિ આદિ કર્ત્તવ્ય કર્યાં કરે. ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાચે.” --શ્રી દેવચ'દ્રજી એઘસ'જ્ઞા—સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવારૂપ ગાડરી પ્રવાહ જેવી વૃત્તિ અત્ર ન હાય, ગતાનુગતિકપણું ન હાય, આંધળાની પાછળ આંધળા દોડથો જાય એવુ અધશ્રદ્ધાળુપણું ન હેાય; પરંતુ સાચી તત્ત્વસમજણપૂર્વકની ભક્તિ હાય. 66 નિમળ તત્ત્વરુચિ થઇ રે, કરો જિનપતિ ભક્તિ” શ્રી દેવચ’દ્રજી લાકસ જ્ઞા——લાકને રીઝવવા માટે, લેાનાર્જન-આરાધન અર્થે ક્રિયા કરવી તે ર્મવ્યેવાધિષ્ઠાન્તે મા હેવુ રાવન | '”—શ્રી ભગવદ્ગીતા * '
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy