________________
આઠ યોગદષ્ટિનું સામાન્ય કથન : મુક્તિ અતિ અભગ પ્રયાણ
(૯૭)
આકૃતિ–૫
મુક્તિ
૬
૮
પ્રયાણ અપ્રતિપાતી જ નિરપાય જ અખંડ
ની
|
૨
|
જ
ત્વ
ભવભ્રમણદુ:ખ
પ્રતિ અપ્રતિપાતી નિરપાય મુક્તિ
સાપાય
પ્રતિપાતી
મિથ્યા
અહીં પણ –
प्रयाण भङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિઘાત ઉપજે ચરણને, સુરભવ ભાવે નિદાન, ૨૦
વૃત્તિ-કથામામવેર–પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુજ વગેરે પ્રત્યે ગમનમાં અનવરત–નિરંતર પ્રયાણુથી (અખંડ–અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિશિ-નિશામાં, રાત્રિને વિષે, વાપમ:-નિદ્રા, શયન સમાન. શું ? તે કે-વિધાતા-વિધાત, પ્રતિબંધ (રોકાણ, અટકાયત), વિશ્વમાવત -દિવ્યભાવ થકી-જન્મને લીધે, વાળ૨-ચરણને, ચારિત્રનો, ૩૬ના-ઉપજે છે,–તથા પ્રકારના દયિક ભાવના વેગથી, તે પુનઃ–ફરીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકુબજે જનારની નિરંતર પ્રયાણમાં ગમનપ્રવૃત્તિ હોય છે તેમ, (નિદ્રા ઊડી જતાં તે પાછો આગળ ચાલવા માંડે છે તેમ).