SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ ગદષ્ટિસમુચાચ વ્યાધિ આ ભવાખ્ય, જન્મ મૃત્યુ તો વિકાર છે, ચિત્ર મહ રાગ આદિ વેદના અપાર છે; મુખ્ય આ અનાદિ કર્મ જન્ય આત્મને ભવે, સિદ્ધ એહ સર્વ પ્રાણીને તથા અનુભવે. ૧૫૮ એહ વ્યાધિમુક્ત તેય મુક્ત મુખ્ય આ ઘટે, જન્મ આદિ દેષવિગમે અદેષતા ઘટે; પૂર્વ જન્મ આદિ ષવંત આત્મ જે હતું, તે દોષ તે ટળે અદેષભાવ પામતે. ૧૫૯ તસ્વભાવ તે ભલે દબાયલે વિભાવથી, તેય તેહના જ તતસ્વભાવ ગ ભાવથી; ભાવ જે હતો યથા થયે જ તેહને તથા,આમ પૂર્વ દેવવંતની ઘટે અદેષતા. ૧૬૦ એહ આત્માને સ્વભાવ તે સ્વ ભાવ જાણુ, તેહ તત્ત્વથી જ નિજ સત્ત્વભાવ માનવે; ભાવની મર્યાદ એટલે જ આ સ્વભાવ છે, અન્યથા અતિ પ્રસંગને જ અત્ર ભાવ છે. ૧૬૧ રોગી, તેહને અભાવ, તેહથી બીજે નક, રોગમુક્ત તે કદી ઘટે ન સન્નીતિ થકી; તેમ જન્મરોગી, તદ્દઅભાવ, અન્ય તે અહિં, મુક્ત તેય મુક્ત મુખ્યતે કદી ઘટે નહિં. ૧૬ર વ્યાધિ ક્ષીણ જે પુરુષને અહિં થઈ ગયે, વ્યાધિમુક્ત જેમ લેકમાંહિ સ્થિત તે રહ્યો; તેમ જન્મવ્યાધિ ક્ષીણ જેહ આત્માન થયે, તેહ જન્મર્ગોિ તેથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો. ૧૬૩ રેગના અભાવથી ન રેને અભાવ છે, રોગ મુક્ત તે નૉરેગને જ સ્વસ્થ ભાવ છે, જન્મના અભાવથી ન આત્માનો અભાવ છે, આત્મ તે નૉરેગોં સ્વસ્થ આત્માને સ્વભાવ છે. ૧૬૪ વિયોગથી વિભાવના સ્વભાવના સુગથી, થેયે જ મુક્ત આત્મ એહ મુક્ત જન્મોગથી; સ્વાભાવધર્મ યુને અધર્મ કમ ટાળિયું, પ્રતાપથી સ્વરૂપના જ જન્મબીજ બાળિયું. ૧૬૫ આત્મ સ્વસ્વભાવ રિથી મુક્ત જે પ્રસિદ્ધ છે, શુદ્ધ તત સહજસ્વરૂપ સિદ્ધ તેથૌં સિદ્ધ છે; બ્રહ્મ જે પરં શ્રીમદ્ સ્વ શુદ્ધ ચેતનાપતિ, શિવ તે સદા સુભાગ્યવાનની પરા ગતિ. ૧૬૬ ॥इति महर्षिग्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रस्नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने मुक्ततत्त्वमीमांसाधिकारः॥
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy