SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Example of Shusha-Shravana-Ichchha (Desire to Hear) (223) A young man, enjoying himself in a beautiful garden like Nandana Van, immersed in the ocean of happiness, experiences a wave of desire: "I want to hear divine music now. How wonderful it would be to hear the sweet singing of a Kinnara, a celestial being with a voice like a cuckoo! How wonderful it would be to be graced with the melodious music of Gandharvas! How fortunate I would be to hear divine music, resonating with the sounds of instruments like Veena and Veena, and captivating with the dance of celestial beings!" He gets lost in this desire. When a Kinnara, Gandharva, or any other celestial being arrives, and begins to play divine music that stirs the strings of his heart, creating a whirlwind of divine music, how eagerly does this young man want to listen? How intently does he absorb the heart-stealing music, as if he were depicted in a painting? How intently does he listen, as if he were a frozen statue? Similarly, in this state of Shusha-Shravana-Ichchha, a seeker yearns to hear with intense desire, with a longing that never fades. Just as he desires to hear divine music with such enthusiasm, he desires to hear the nectar of divine truth, even more eagerly, through the ears, the organ of hearing. Just as the young man wants to listen with a stillness like a painting, the seeker, thirsty for knowledge, desires to hear the stories of truth with a deep sense of absorption. This natural desire to hear flows from the innate yearning within. For example: "Oh, most merciful Sadguru Dev! I do not see the soul. I do not perceive its form. I do not experience anything else. Therefore, the soul does not have a form. Therefore, there is no soul. Therefore, the path to liberation is a delusion. Please explain the true solution to this doubt that has taken root in my heart. Oh Lord! What is the nature of the soul? How have you known and experienced it? I want to hear about the nature of the soul, because without knowing the pure soul, my mind cannot attain liberation. Different teachers describe its nature in different ways, and my mind is confused by what I hear. You are the only one who can resolve this. Please have mercy! Oh Supreme Lord! How can I know the supreme Dharma? What is the nature of the self? What is the nature of the other? I want to hear this from your holy mouth. Oh, glorious Mahant! Please explain this to me. Oh, Purushottama! What is Brahman? What is Karma? What is Adhyatma? What is Adhibhuta?
Page Text
________________ બલાદષ્ટિ : શુષા-શ્રવણેચ્છાના દાખલા (૨૨૩) કેઈ નંદનવન જેવા રમ્ય ઉપવનમાં વિલસી રહ્યો છે અને સુખસમુદ્રમાં નિમજજન કરી રહેલા આવા તરુણને એ ઈચ્છાતરંગ ઉત્પન્ન થાય કે-આપણે તે હવે દિવ્ય સંગીત સાંભળવું છે. કોઈ કોકિલકંઠી કિન્નર પિતાનું મધુર ગાયન સંભળાવે તે કેવું સારું ? ગાંધર્વોના મધુર આલાપવાળા સંગીતને જોગ બની આવે તો કેવું સારૂં? વીણ, વેણ વગેરે વાદ્યોના રણકારથી ગુંજતું અને દિવ્યાંગનાઓના નૃત્ય ઠણકારથી રુચતું, એવું દિવ્ય સંગીત સાંભળવાનું સૌભાગ્ય જે મને પ્રાપ્ત થાય તે કેવું સારૂં ? આમ તે રંગમાં આવી જઈને ઈચ્છે છે. ત્યાં દેવાનુયેગે જે કઈ કિન્નર કે ગાંધર્વ આદિ આવી ચડે, ને હૃદયના તાર હલમલાવી નાખે એવું દિવ્ય સંગીત છેડે, દિવ્ય સંગીતની રમઝટ બોલાવે, તે તે તરુણ પુરુષ તે દિવ્ય સંગીત કેટલા ઉલ્લાસથી સાંભળવા ઇછે? જાણે ચિત્રમાં આલેખાયેલે હેય એમ કેવી સ્થિર તન્મયતાથી તે હૃદયહારી ગાનનું કર્ણપુટથી પાન કરે ? જાણે થીજી ગયેલું પૂતળું હોય એમ કેવી એકતાનતાથી તે શ્રવણ કરવાની હોંસ ધરાવે ? તેમ આ દષ્ટિમાં સ્થિતિ કરતે થેગી પુરુષ તવ શ્રવણ કરવા માટે તેવી તીવ્ર ઈચ્છાઉત્કંઠા ધરાવે છે, તાલાવેલી રાખે છે. જેવા ઉલ્લાસથી તે ભોગી દિવ્ય સંગીતનું શ્રવણ ઈચ્છે છે, તેવા બલકે તેથી વધારે ઉલ્લાસથી આ ભેગી દિવ્ય તત્ત્વ અમૃતનું શ્રવણે છાના શ્રવણેદ્રિયદ્વારા પાન કરવા ઈચ્છે છે. તે તરુણ પુરુષ જેમ ચિત્રવત્ સ્થિર દાખલા થઈને સાંભળવા ચાહે છે, તેમ શ્રવણપિપાસુ જોગીજન સ્થિર તન્મયપણે તત્ત્વવાર્તા સાંભળવાની સહજ ઈચ્છાઉલટ ધરાવે છે. અને તે સહજ શ્રવણેચ્છા સ્વાભાવિક અંતરાદુગાર દ્વારા સરી પડે છે. જેમકે હે પરમ કૃપાળું સદ્ગુરુ દેવ ! જીવ તે દૃષ્ટિમાં આવતો નથી. તેનું કોઈ રૂપ જણાતું નથી. બીજે પણ કંઈ અનુભવ થતો નથી. માટે જીવનું સ્વરૂપ જ નથી. માટે આત્મા છે નહિં. એટલે મોક્ષને ઉપાય મિથ્યા છે. આ હારી અંતર્ શંકાને આપ સદુપાય સમજાવે. હે ભગવાન ! આત્મતત્ત્વનું સ્વરૂપ શું છે? આપે તે કેવું જાણ્યેઅનુભવ્યું છે ? તે તત્ત્વસ્વરૂપ સાંભળવા હું ઈચ્છું છું, કારણ કે નિર્મલ આત્મતત્ત્વ જાણ્યા વિના હારૂં ચિત્ત કઈ રીતે સમાધિ પામે એમ નથી. આ ભિન્ન ભિન્ન વાદીએ તેનું સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારે કહે છે, તે સાંભળીને તે મહારી મતિ મુંઝાઈ ગઈ છે. માટે સમાધાન કરવા આપ જ સમર્થ છે, કૃપા કરે! હે પરમ પ્રભુ ! આપને પરમ ધર્મ હું શી રીતે જાણું? સ્વસમય શું? અને પરસમય શું? તે આપના શ્રીમુખે શ્રવણ કરવા હું ઈચ્છું છું. હે મહિમાવંત! મહંત ! તે સમજાવવા કૃપા કરે! હે પુરુષોત્તમ! તે બ્રહ્મ શું છે? તે કર્મ શું છે? તે અધ્યાત્મ શું છે? તે અધિભૂત શું
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy