SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Samudghāt (45) By organizing in this way, the Kevali Bhagwan performs Samudghāt. Not all Kevali Bhagwan perform Samudghāt, but those whose Vedaniya, etc. karmas have a lifespan longer than the Kevali lifespan, they perform Samudghāt to equalize those karmas. This is done so that those karmas can be quickly mixed and disposed of immediately. Leaving the original body behind, the exit of the Jiva-pinda, the Atma-pradesh-samuh, from the body is called Samudghāt. Samudghāt means Sam - Ughāt, Sam means Samyak, i.e. Apunarbhav, not again, Ut = Prabhalya, with strength, Ghāt means destruction, annihilation, decay of karma. The strong effort in which karma is destroyed, annihilated, in a way that it does not arise again, is Samudghāt. In this Kevali-Samudghāt, the Atma-pradesh expands, taking on a Virat form, and with that Atma-pradesh, the entire lake is filled in the form of Dand-Kapāt-Pratar, and that karma-pradesh is touched, quickly experienced, and destroyed. Then, that Atma-pradesh is concluded in reverse order. This entire process is completed in just eight moments! This supremely wonderful, inconceivable power is expressed by this supreme Samarthayagi!! And the result of this organization and Samudghāt is Sheleshikaran, meaning that Sheleshikaran is attained immediately after. In it, the speed of mind, speech, and body is completely suppressed, and this supremely powerful Yagi, meditating on the fourth Shukla-dhyana, attains the state of Sheleshikaran, like the Shelesh-Meru-Parvat, a state of unshakeable stillness. Or, the Shelesh, which is the form of complete Samadhi, becomes Ish. Thus, this state of Shelesh-Meru, like a still, Meg-nirodh, of this secret, supreme Yagi, is Sheleshikaran; or, the state of this Shelesh-Yagishwar, who has attained supreme Samadhi, is Sheleshikaran. This Shelesh state lasts as long as the five short vowels (a, i, u, l) are pronounced, and immediately after the last moment, this supreme Yagi ascends to Siddha-pada. "Utkrushta Viraj Nivesh, Gkriya Navi Pase Re; Yog Tani Dhruvata Sheleshe, Aatmashakti Na Base Re....Virajine Charane Lagun." –Shri Anandghanaji * "Mulasariramchchhandiy Uttar Dehass Jivapindass. Nigam Reha Hriyar Samudvar Gam" –Shri Nemichandra Siddhantachkravarji Krit Gamdhasar
Page Text
________________ બસંન્યાસયેગ (૪૫) આવું આયેાજ્યકરણ કરીને કેવલી ભગવાન સમુદઘાત કરે છે. સર્વ કેવલી ભગવાન સમુદ્દઘાત કરતા નથી, પણ જેના વેદનીય વગેરે કર્મની સ્થિતિ આયુષ્ય કેવલી- કરતાં વધારે હોય છે, તેઓ જ તે કર્મોના સમીકરણ માટે સમુદ્દઘાત સમુદ્રઘાત કરે છે, કે જેથી કરીને તે કર્મોને શીધ્ર ભેળવી લઈ તેને તત્કાલ નિકાલ કરી દેવાય. મૂળ શરીરને છોડ્યા વિના, ઉત્તર દેહરૂપ જીવપિંડનું-આત્મપ્રદેશસમૂહનું દેહમાંથી બહાર નીકળવું તેનું નામ સમુદ્યાત છે. સમુદ્રઘાત એટલે સમ્ - ઉઘાત, સમ સમ્યફપણે એટલે અપુનર્ભાવપણે, ફરી ન હોય એ રીતે, ઉત્ = પ્રાબલ્યથી, પ્રબલપણથી ઘાત કર્મનું હનન, પ્રલય, ક્ષય. ફરી ન ઉપજે એવી રીતે પ્રબલપણે જે પ્રયત્નવિશેષમાં કર્મને પ્રલય થાય-ઘાત થાય, તે સમુદ્રઘાત છે. આ કેવલિસમુદ્દઘાતમાં આત્મપ્રદેશનો વિસ્તાર કરી–વિરાટ સ્વરૂપ ધારણ કરી, તે આત્મપ્રદેશવડે આખો લેક દંડ-કપાટપ્રતર આકારે પૂરી દેવામાં આવે છે, અને તે તે કર્મ પ્રદેશને સ્પર્શ, શીધ્ર ભોગવી લઈ ખેરવી નાંખવામાં આવે છે, અને પછી તે આત્મપ્રદેશને ઊલટા ક્રમે ઉપસંહાર કરાય છે. આ બધે વિધિ માત્ર આઠ સમયમાં પૂરો થાય છે ! આવું પરમ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય આ પરમ સમથયેગી અત્ર વ્યક્ત કરે છે !! અને આ આયોજ્યકરણ ને સમુદ્રઘાતનું ફળ-પરિણામ શિલેશીકરણ છે, એટલે કે તે પછી તરતમાં શેલેશીકરણ પ્રાપ્ત થાય છે. તેમાં મન-વચન-કાયાના વેગને સર્વથા નિરોધ કરી, આ પરમ સમર્થ યેગી ચોથું શુકલધ્યાન ધ્યાવત સત, શિલેશ-મેરુપર્વત શેલેશીકરણ જેવી નિષ્પકંપ અડોલ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અથવા સર્વ સંવરરૂપ સમાધાનરૂપ જે શીલ, તેને ઈશ બને છે. આમ આ સ્વરૂપગુપ્ત પરમ યેગીની શેલેશ-મેરુ જેવી નિષ્કપ મેગનિરોધરૂપ અવસ્થા તે શેલેશીકરણ; અથવા પરમ સમાધિ પામેલા આ શીલેશ યેગીશ્વરની અવસ્થા તે શેલેશીકરણ આ શલેષી અવસ્થા, પાંચ હૃસ્વ અક્ષર (અ, ઈ, ઉ, , લ) ઉચ્ચારાય તેટલે કાળ રહે છે અને તેના છેલ્લા સમય પછી તરત જ આ પરમ આયેગી થેગી ઊર્ધ્વગમન કરી સિદ્ધપદમાં બિરાજે છે. ઉત્કૃષ્ટ વિરજ નિવેશ, ગક્રિયા નવિ પેસે રે; યોગ તણી ધ્રુવતા શિલેશે, આતમશક્તિ ન બેસે રે....વીરજીને ચરણે લાગું.” –શ્રી આનંદઘનજી * " मूलसरीरमच्छंडिय उत्तर देहस्स जीवपिंडस्स। નિગામ રેહા હૃાર સમુદ્વાર ગામ ” –શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવર્જી કૃત ગમઢસાર
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy