________________
૩૨
આયુર્વેદના અનુભત પ્રગો
ઉદર પીડા-ઉપચાર ૧. બંદૂકમાં ભરવાને શેર ઢીંગલા ભર ગરમ પાણી સાથે પીવાથી ઉદર પીડા શમન થાય છે. ૨. સેહગી, મોહરા અકરકર સમભાગે પાણી સાથે ગોળી બનાવી લેવાથી પેટ પીડા મટે છે. ગોળી
એ ચણા બરાબર બનાવે. ૩, ૧૦ રતિ નૌસાદર, ૫ રતિ ફટકડી, ૨ રતિ શુદ્ધ વત્સનાભ, ૩ કાળાં મરી સાથે લેવાથી માસીક
અને ઉદરની પીડા મટે છે. જ, હરડે ૧ ટંક, અજમો અને સંચલ પ–પ ટંક, કાળાં મરી અને લવિંગ, ૪-૪ ટંક ચૂર્ણ કરી - ૧ ટંક પાણી સાથે આપવાથી પેટની પીડા મટે છે. ૫. સોહાગો, ફટકડી ૪-૪ ટેક નૌસાદર, ૯ ટેક, મુહરો ૧ ટક કાળાં મરી, ૭ ટક બારીક ચૂર્ણ
કરી ૨-૩ રતિ આપવાથી પેટનું દર્દ મટે છે. ૬. એલિયો, ફટકડી, હળદર, નૌસાદર, ટંકણખાર ધેનુ મૂત્રથી ૨-૩ રતિ પીવું. અથવા તો પેટે
ચોપડવું ગરમ પાણીને ઉપરથી શેક કરવો. ૭. બાવચી પંચાંગ ગરમ પાણી પીવાથી પેટ પીડા મટે છે. ૮. રેવંતચીની ૧૫ તોલા, ગેરુ ૨ તોલા, ફટકડી ૨ તલા, ગોળ ૧ તોલા, જૂદા જૂદા વાટીને ૩ ટંકની ગોળી બનાવવી, એક ગોળી સવારે લેવી, ઉપર ૩ તોલા ગોળ ખાવો, આ પ્રયોગથી
તને કારણે પેટમાંથી તથા બીન ઠેકાણેથી જે રક્ત પ્રવાહ થાય છે. એ મટે છે અને દરેક જાતના પેટના દર્દો પણ ઉપશમે છે. ૯. છાયા શુષ્ક સિરઘુની જડ, જીરું, સમાનભાગે વાટીને ચૂર્ણ કરવું. પછી છાશમાં વાટીને પીવાથી
ઉદર વિકારેમાં આશાતીત લાભ થાય છે. ૧૦. ફટકડી અને મરીનું ચૂર્ણ ૧ ટંક લેવાથી પેટની ગાંઠ સારી થાય છે. ૧૧. સમુદ્રલૂણ, ટંકણ, સાજી. મોથ, ચિત્રાની છાલ, વાયવિડંગ, બન્ને છરાં, અને હળદર, હીંગ, - ત્રિફલા, સુંઠ, મરી, પીપલ, વચ ખુરાસાણી, અજમેદ, રન, દાડમસાર, સમભાગે ચૂર્ણ કરી - ૧ ટંકની ફાકી લેવી. ૧૨. સુંઠ, ચિત્રક સમભાગે લઈ ૧ ટંક દહી સાથે ખાવાથી પેટપીડા મટે છે. ૧૩. રાઈઅજમો, સૂંઠ, ૧-૧ તોલા લઈ કાઢો પીવાથી પેટ દર્દ મટે છે. ૧૪. ગાડરના દૂધમાં સેંધવ નાંખી પીવું પણ પેટ માટે હિતાવહ છે, ૧૫. મોટી હરડે અને સૈધવ લેવાથી પેટ પીડા મટે છે. ૧૬. દૂધ ૫ શેર, ભલાતક ના શેર, પકાવે, પછે વા શેર સૂંઠ ક ૧૦ ચિત્રક નાંખી લાડુ બનાવે. ખાવાથી ૮૪ ઉદર પીડા, કમર દુખતી મટે છે.
સુધા-ભૂખ લગાડવાના પ્રયોગો ૧. લવિંગ, જાવંત્રી, વાયવિડંગ, ગર, ચિત્રક, બને છરા, તાલિસપત્ર તલ, ચંદન, સુંઠ, કપૂર, મરી,
પીપલ, ત્રિફલા, તખીર, તજ, તમાલપત્ર, એલચી, નાગકેશર, સર્વ સમ વાટી ચૂર્ણ કરે, પછી