________________
૩૩
ભાગ પહેલે
૩૦ ટંક ભાગ મેળવે, ૨૦ તેલા સાકર પણ મિશ્રિત કરી બબ્બે ટંક સવાર-સાંજ સેવન કરે,
વાતવિકાર, પ્રમેહ આદિ રોગોમાં લાભ થાય અને ક્ષુધા પ્રબલ થાય. ૨. ત્રિગટ્ટ, ત્રિફલા, જાવંત્રી, જાયફળ, તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, નાગકેશર, આસીંદ, સાટોડી,
અનારદાણ ૧–૧ તોલા, ચૂર્ણ કરી ૩ ટક લેહસાર, ૧૪ ટંક અબ્રખ, ૬ ટંક વંશલોચન, ૪૨ ટંક મિશ્રી–સાકર મેળવી રાખે, વાસી પાણીથી ૨ ટંકની ફાકી લેવાથી પ્રમેહમ ટે અને ભૂખ
લાગે છે. આ પ્રયોગ ક્ષુધા તે લગાડે જ છે. પણ સામાન્યતઃ શક્તિ માટે પણ ઉપયોગી છે, ૩. પાશેર સૂંઠ, ૫–૫ ટંક, પંચલૂણ, બધાંને વાટી લીંબુના રસમાં રોટલે કરી સેકવો, પછી ચૂર્ણ
કરી રાખવું, ભેજન વેળાં પ્રથમ ગ્રાસમાં ૧ ટંક લેવાથી ભૂખ પ્રશ્ય થાય છેઆ પ્રયોગમાં
હું સાજી, શુભ્રા, અર્કક્ષાર, અપામાર્ગ ક્ષાર મેળવું છું. ૪. ત્રિગડુ, ત્રિફલા, ચિત્રક, વાયવિડંગ, કાકડાસીંગી, કાળું જીરું', સંચલ, સાંભરનું લૂણ, અજમો,
અજમેદ, ધાણાં, સતાવરી પ–પ ટંક. શોધેલી ભાંગ ૩૦ ટંક, ચૂક | શેર, લીંબૂરસમાં સાત
વાર ભાવિત કરી બે ટંકની ગોળિઓ બનાવવી, અતિ બળપ્રદાયક અને જઠરાગ્નિ પ્રદીપક યુગ છે. ૫. કેસૂડાંનાં કૂલ, ૧ સેર, મજીઠ ૧૦ તોલા, ખાંડ ૧ સેર, ચૂર્ણ કરી નિત્ય ૧-૨ અથવા ૩ ટંક
સુધી ફાકી લેવાથી શરીરનાં રક્તવિકારો સારા થાય છે, વણ સુધરે છે અને પેટ પીડા પણ
મટી ભૂખ લગાડે છે. ૬. તજ, ભાંગ, ર-ર તેલા, સેંધવ ૧ ટંક, સુંઠ ૧૪ તેલા, કૂટી ચૂર્ણ કરવું. સવાર સાંજ પાણી
સાથે ફાકી લેવી, ભૂખ લાગે. ૭. વિયા, ૧૨ તલા, સેકેલ જીર' ૧૨ તોલા, સેંધવ, સંચળ ૬-૬ તલા, સાંભરું લૂણ ૩ ટંક,
પીપલ ને ટંક, સુંઠ ભરી ૦|-| ટંક, ચિત્રક ૪ તેલા, ધાણા ૧૨ તેલા, બધાને વાટી લીંબુના રસની ૩ ભાવના દેવી, બે માસ અથવા એક માસ સુધી સવાર સાંજ ફાકી લેવી.
વાયુથુલ, અજીર્ણ, આફરે, અરુચિ, મંદાગ્નિ આદિ ઉદર રોગ મટે અને પ્રબલ ક્ષુધા લાગે. ૮. મીઠું, સંચલ, સીંધવ, જખાર, અજમેદ, સુંઠ, પીપલ, વાયવિડંગ, હરડે, સર્વ સમ, હીંગ ૧
ટંક, ચૂર્ણની ફાકી લે તે ભૂખ લાગે, થલ મટે. ૯. હીંગ, પીપલ, પુષ્કર મૂલ, પીપલા મૂલ, ધાણા, ચિત્રક, વચ, ચવિક, પાઢ, કેથ, સંચલ, સુંઠ,
મરી, ટંકણ, જીખાર, અનાર, હરડે, આમલત, નાગકેશર બંને છરાં વાટીને આદુ, અતિ અને બિજેરાના રસની ભાવના ૧-૧ દઈ ચૂર્ણ સુકવવું, પછી ૧ ટંક હીંગ ઘીમાં શેકી, ૧-૧ ટંકની ફાકી સવાર સાંજ લેવી. ગરમ પાણી પીવું, ગેળા, ફીહો, સંગ્રહણી, ગુદા વિકાર, અજીર્ણ,
આફરે, જલદર, આમવાતાદિ રોગ ઉપશમે. ૧૦. હરડે, આમલગંઠી, ૧૨-૧૨ તોલા, પીપલ ૩ તલા, સિંધવ ૧૭ ટંક, કાળા મરી ૧૪ ટંક,
ચૂકના રસમાં નાના બાર પ્રમાણે ગેળિઓ બનાવવી. ૧-૧ ખાવી, શ્વાસ, કાસ, વમન, ગુલ્માદિ
રોગો મટે છે. ૧૧. એક સેર અજમો, સંચલ ૧૨ તલા, સિંધુ, જૌખાર, કચલૂણ ૧૦-૧૦ તેલા સુહાગ રા
તલા, ચુણને ૧૦૦ લીંબુની ભાવના આપવી, પછી સહન થાય એવી રીતે ખાવાથી ઉદર વ્યયા મટી ભૂખ લાગે છે,
૫