________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૩. બકરીનું હાડકું બાળી અથવા ચૂર્ણ કરી બળેલ સ્થાને ભભરાવવું. ૪. રીંગણની જડ પાણીથી ઘસી લગાવવાથી પણ શાન્તિ મળે છે. ૫. બટેકાં વાટી લગાડવાં પણ લાભમાં છે.
રસેલી મેદ-ઉપચાર ૧. રસોલી પર તૈલ પડી ૨ માસા શુદ્ધ સેમલ પૂર્ણ કરી ભભરાવવો, ઉપર જૂઆરનું ઢોકળું,
બાંધવું, પછી મજબૂત પાટો બાંધી દે, આ પ્રયોગ સાત દિવસ કરવો, રસોલી બે–ચાર
દિવસમાં જ નરમ પડી જશે. ૨. જૂઅર પ તોલા લઈ ઢોકળું બનાવવું, પછી ચૂરમૂ કરી યથાશક્તિ ગર–ગરમ જ મેદ પર
બંધાવવું. ઉપર જૂઆરની રોટલી અલૂણી બાંધી પાટો બાંધો, એમ ત્રણ માસ બાંધવાથી મેદ
ગળવી શરુ થશે. ૩. ઝેરીલું ઘસી મેદ પર લેપ કરવો. ૪. રેવન્તચીણી, મોરથુથુ , નિર્વિસી ગૌમૂત્રથી લેપ કરવો મેદ ગલે.
પામ, ચાંદી, દાદનાં ઉપચાર ૧. મોટી બાવચી, ૫–૫ ટંક, ગંધક ૧ તોલે, બધાંયે સૂમવાટી ૧ શેર પાણીમાં રાત્રે ભીંજવી
રાખે, સવારે ૦૧ સેર તેલમાં નાખી અગ્નિ પર ચઢાવે, તૈલાવશેપ ઉતારી ગાળી શીશીમાં ભરી
રાખે, પામવાળાને તડકે બેસાડી માલિશ કરાવે, ધીરે-ધીરે પામ ભટશે. ૨ ધામણ સર્ષની કાંચલી. બાળીને રાખ કરવી, એનાથી બમણું ભાનવ હાડકાં, તેથી ત્રણ ગણી
આરણ્યાની રાખ, સરસિયાં તૈલમાં મેળવી મલમ બનાવવો. મસળવાથી પામ વગેરે રોગોમાં
લાભ થાય છે. ૩. પારે, ગંધક, બાવચી, તુત્ય, ટંક ૧–૧, ૧૨ કલાક ખરલ કરી ૧૨ તોલા ગૌધૂતમાં ફરી ૧૨
કલોક ખરલ કરવું, પછી મન કરવું, તડકે બેસવું, આ પ્રયોગ માત્ર છ દિવસ કરવાનો છે, પામ, દાદ, ખસ, ચાંદી આદિ મટે છે. પોરદ, ગંધક રા–રા રંક, મરી, તુર્થી ૨૦ ટંક ગૌધૂત અનુમાનથી લઈ કાંસાના પાત્રમાં લીંબડાનાં એવા ઘોટાથી મર્દન કરવું જેને મોઢે તાંબાને પૈસો એળેલ હોય, દવા ૧૨ કલાક ઘૂંટવી. પછી, પામ, દાદ અભૂત, ખસ પર લગાડવાથી બહુજ જલ્દી આરામ મળે છે, આ પ્રયોગ કરતાં કદાચ શીતળા જેવાં ચાંદાં શરીરે ઉઠે તે જરાય ગભરાવું નહીં. ચાંદા પર કપૂર ભભરાવવું. બાળક માટે આ પ્રયોગ ન કરવો. સીપને ચૂનો, સોપારી પાનનું બીડું બનાવી ખાવું, જે પીક થાય તેને હથેલીમાં લઈ ૧ ટક
પારા સાથે હાથમાં જ મદીએ ચોપડવાથી ગમે તેવી દાદર મટે છે. ૬. ટંકણખાર, કાકડાસીંગી, કાળા મરી, ૧૦-૧૦ ટંક ગૌધૃતથી મલમ બનાવી લગાડવાથી ચાંદી,
બિમચી મટે છે, પામ માટે પણ હિતાવહ છે. ૭. ફટકડી દુગ્ધ કાચામાં મેળવી શરીરે મર્દે તે વપત્તિ તત્કાલ બેસી જાય છે, કદાચ દસ્ત લાગે તે
દહીં ખા ખાવા.