________________
ભાગ પહેલે ૮. મરી, સિંદૂર, ૫-૫ ટંક, ચમેલીના રાા તેલમાં નાંખી કાંસાના પાત્રમાં ૩ દિવસ જસતના
ભાજનથી ઘસી લગાવો, પામ ચાંદી જશે. ૯. આરણ્યા છીણાને આકડાના દૂધની ભાવના દઈ સૂકવે, પછી બાળી રાખ કરી સરસિયાં તૈલમાં
પામ, ચાંદી પર પડે. તે લાભ થશે. ૧૦. સિંદૂર, મીણ, કપીલે, મણસીલ ઘી વા તેલમાં મદ શરીર પર લગાડે તો પામ, ચાંદી મટે. ૧૧. ગંધક, બન્ને હળદળ, જખાર, સાજી, મણસીલ, હરતાલ, શંખ ચૂનો, પમાડબીજ, ૮ ગણું
તેલ લેવું, લૌહ પાત્રમાં સર્વ એકત્ર કરી ૩ દિવસ તડકે રાખો પછી હલાવી શરીરે મશળે દાદ
પામાદિ દોષ ટળે. ૧૨. પમાડબીજ, પા, રાલ તોલા ૪, આંવલા તોલા ૪, નાશપાલા તેલા ૪, વછનાગ તોલા
૪, સર્વ જલમાં વાટી દાદ પર લગાવે તે દાદમાં સારો લાભ થાય છે. ૧૩. એલિયો, બીજાલ, પમાડબીજ, અજમે છે– સેર, હાંડલામાં પાણી ભરીને દવા પાણીમાં
નાખી જમીનમાં સાત દિવસ ગાડે, બાદ શરીરે ચોપડે, દાદ, ખુજલીમાં આરામ થાય છે. ૧૪. કમલકાકડી, બહેડાંની માંગી. કાળાતલ, સાકર, પ્રિયંગૂ, મહુડાની છાલ, સમભાગે વાટી લેપ
લેપ કરવો, દાદ મટે. ૧૫. આંબાની ગોઠલી, આંમળા -૦| તેર વાટીને માથા અને દાઢી (રાખતા હોય એને માટે)
ના વાળ ધોવા, આ પ્રયોગથી વાળ વધે છે અને માથા તથા દાઢીની ખાજ-ખસ મટે છે. ૧૬. ગંધક ગાડરના દૂધમાં ઘસી લગાવે તે દાદ ગજચમ મટે. ૧૭. નરમૂત્રથી અકેલે ઘસી લગાવે તો પણ દાદ શમે. ૧૮. ગૂંજાની દાળનું ચૂર્ણ ભેંસના માખણમાં લગાડવું, દાદ માટે ઉત્તમ છે. ૧૯. પમાડ, હીરાકસીસ પાણીથી વાટી લગાવે તે દાદ મટે. ૨૦. ખીરકંદ વાછડાના મૂત્રથી ધસી લગાવે તો દાદ શમે. ૨૧. માખવીઠ, ચૂને, વચ, લેર, છાણાંથી ઘસી દાદ પર લગાવે. ૨૨. જૂર, ગળો, નિશા-હળદર, છાશથી લગાવે, દાદ પર. ૨૩. દૂબ, સેંધવ, હરતાલ, હરદળ ગૌમૂત્રમાં ત્રણ દિવસ ભીંજવી લગાવે તો દોદ પોમ મટે. ૨૪ કુંવારગિર ૩ સેર, પમાડ છે સેર, આંબાગુઠલી , હળદ ૦૧, કુંવારના કકડાઓમાં દવાઓ કે
દિવસ ભીંજવે. અનન્તર દાદ પર મળે. ૨૫. બેદારસીંગ ગાડરના દૂધમાં ઘસી લગાવે તો દાદ જાય. ૨૬. કચ્છદી પર વિશેષ:
૭૦ તેલ પમાડના બીજનું ચૂર્ણ. ૩ ટેક ગંધક. આંવલા રંક ૬. ઔષધે જૂદા-જૂદા વાટવાં. ગાયની છાશમાં શરીર પર યા દાદ જ્યાં-જ્યાં હોય ત્યાં ત્યાં લેપ કરવો. તડકે ૨-૩
ઘડી બેસવું. વધારે નહીં', દાદ જાય. કછ દાદ પર આ વેગ અવ્યર્થ પ્રમાણિત થયો છે. ૨૭. નાગરમોથ, વાયવિડંગ, રાલ, મણસીલ, હરતાલ, કસીસ, ઠ, પીપલામૂલ, નિશા, કરજડ, લેદ,