________________
અર્પણ)
મુમુક્ષુઓના કલ્યાણ સાધનારા જેમના પાવન સત્સંગ-શ્રવણ અને અધ્યાત્મલક્ષી ગ્રંથવાચનથી
સમ્યગદર્શન પ્રાપ્તિ માટેનું સતુ પથદર્શન મળ્યું;
તત્ત્વ પામવા માટેની સાધનાપદ્ધતિ અને એના રવરૂપની જેમની પાસેથી સમજણ પ્રાપ્ત થઈ એવા પૂજય બાપાજીના ચરણકમળમાં
મારા આ નાનકડા ગ્રંથપુખનું અત્યંત ભક્તિભાવપૂર્વક અર્પણ
- રશ્મિ ભેદા