SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] દાદા તીખા ભમરા જેવા દાદાશ્રી : એમ ?! મને તો આ ખબર નથી, પહેલા હતો. નીરુમા : એમને વધારે ખબર, દાદા. ૨૩૩ હીરાબા ઃ મને વધારે પડે ને ! : દાદાશ્રી : હા, હા. નીરુમા : પછી બા, તમને ફેરફાર શું લાગ્યો ? પછી આમ શાંત-બાંત થયા'તા, બા ? હીરાબા : શાંત તો થયા જ ને ! નીરુમા : પછી વાણીમાં કંઈ ફેરફાર થયો'તો, બોલવામાં ? હીરાબા : બોલવામાંય ખરું. પૂજ્ય નીરુમા સંપાદિત વાણીમાંથી... ‘બા' તરીકે સંબોધાયા સંપૂજ્ય દાદાશ્રી પૂજ્ય હીરાબાને વર્ષોથી ‘હીરાબા' કહીને બોલાવતા. મહાત્માઓએ તો દાદાશ્રીને હીરાબાના સંબોધનથી બોલાવતા જોયા છે. હા, મેં બે-ત્રણવાર પૂજ્ય દાદાને ભૂલથી જૂની આવડત પ્રમાણે ‘હીરા’ અને ‘તું’ના સંબોધનથી સાંભળ્યા છે ખરા !
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy