________________
(13)
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન સુવર્ણ સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ-વિજ્ઞાન-કસ્તૂર-યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ. પૂ. સાત્ત્વિકશિરો મણિ આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રી વિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી જિનકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી ગીતાંજલિ જે. મૂ. પૂ. જૈન સંઘ, બોરીવલી (પશ્ચિમ) મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં સુવર્ણ સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ
જૈન સાહિત્ય સંશોધન પ્રકાશન રજત સ્તંભ પરમ પૂજ્ય શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂર- યશોભદ્ર-શુભંકરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. સાત્વિાકશિરો મણિ આચાર્ય શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય જૈન વિજ્ઞાની પ.પૂ. આ.શ્રીવિજયનંદિઘોષસૂરિજી મ.ના શિષ્ય મુનિશ્રી વીરકીર્તિવિજયજી મ.ની પ્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ રાજેન્દ્ર જૈન ટ્રસ્ટ, અરવિંદકુંજ, તારદેવ, મુંબઈએ જૈન વૈજ્ઞાનિક સંશોધન અને સાહિત્ય પ્રકાશનમાં રજત સ્તંભ તરીકે ઉદાર આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તેના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ