________________
67
જૈન બ્રહ્માંડ - લોક અને આધુનિક બ્રહ્માંડ લાખ પ્રકાશવર્ષ છે. તો આપણી પાડોશમાં આવેલા નજીકની ગેલેક્સી અર્થાત્ નિહારિકા એક લાખ પ્રકાશવર્ષનો વિસ્તાર ધરાવે છે.
Pluto Neptune
Uranus
Salum
Mars
Jupiter
Earth Venus Mercury
નિહારિકાઓના સમૂહ સ્વરૂપ અન્ય ગેલેકસીઓનો સમૂહ એક સો કરોડ પ્રકાશવર્ષનો વિસ્તાર ધરાવે છે. બ્રહ્માંડમાં આ પ્રકારની ઘણી ગેલેક્સીઓ આવેલી છે. અત્યારની ગણતરી પ્રમાણે ૧૦ બિલિયન પ્રકાશવર્ષ અર્થાત્ ૧૦૦૦ કરોડ પ્રકાશવર્ષ વિસ્તાર ધરાવે છે. આ સમગ્ર બ્રહ્માંડ ખીચોખીચ તારાઓથી વ્યાપ્ત છે. આ વાત તો બ્રહ્માંડની વિશાળતાની થઈ પરંતુ તે કેટલું સૂક્ષ્મ છે તે પણ જાણવા જેવું છે.