________________
અઢાર સંવચ્છર અડતાલીસમાં, રત્ન આપે ગુરુ પાંચ જી, ગુરુ સાથે વિચરતા અહનિશ, ત્રિવિધ જાણે સાચ જી. ધન ૨૨. નવકલ્પી વિહાર કરતા, વરસ માં (થયા) સુભ તીસ જી, સંઘ તણા આગ્રહથી વશીયા, નહીં મમતા નહીં રીસ જી. ધન ૨૩ ઓગણીસ સાઠ ભાદરવા કૃષ્ણ, શુભ ચોથે..........૨ ૧
અધ્યાત્મયોગી આનંદઘનજી વિશેનો આ ઢાળિયામાં મળતો ઉલ્લેખ એમના જીવન વિશે નવીન પ્રકાશ પાડે છે. પં. સત્યવિજયજીથી ૫. વીરવિજયજી સુધીનો ગાળો આશરે એકસો વર્ષનો છે. પંન્યાસ સત્યવિજયજીની શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે.
સત્યવિજય પંન્યાસ કપૂરવિજય
સં. ૧૭૫૭
સં. ૧૭૭૫ ક્ષમાવિજય
જિનવિજય
જ શવિજયગણિ
સં.૧૭૯૯
વિજયસિંહસૂરિ ત્રેસઠ પાટે , કુમતિ મતંગજ સિંહો જી , તાસ સીસ સૂરિ પદવી લાયક, લક્ષણ લક્ષિત દેહો જી. ધન ૯ સંઘ ચતુર્વિધ દેશ વિદેશી, મલીઓ તિહાં સંકેતે જી , વિવિધ મહોચ્છવ કરતા દેખી, નિજ સૂરિપદને હેતે જી. ધન ૭ પ્રાય સીથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસી જી , સુરિવર આગે વિનય વિરાગે. મનની વાત પ્રકાસી જી. ધન ૮ સૂરિ પદવી નવિ લેવી સ્વામી, કરશું ક્રિયા ઉદ્ધાર જી , કહે સૂરિ આ ગાદી છે તુમ સીર, તુમ વશ સહુ અણગાર જી. ધન ૯ ઈમ કહી સ્વર્ગ સધાયા સૂરિવર, સંઘને વાત સુણાવી જી, સત્યવિજય પંન્યાસની આણી; મુનિગણમાં વરતાવી જી . ધન ૧૦ સંઘની સાથે તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપી જી , ગચ્છ નિશ્રાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપી જી. ધન ૧૧ રંગીલ ચેલ લહી જ ગ વંદે, ચૈત્ય ધ્વજાએ લક્ષી જી , સૂરિ પાઠક કહે સન્મુખ ઊભા, વાચક યશ તસ પક્ષી જી. ધન ૧૨ મુનિ સંવેગી ગૃહ નિર્વેદી, ત્રીજો સંવેગ પાખી જી , શિવમારગ એ ત્રણ કહીએ, ઇહાં સિદ્ધાંત છે સાખી જી. ધન ૧૩ તેમના લધુભાઈ લાભાનંદજી, તે પણ ક્રિયા ઉદ્ધાર જી , કપુરવિજય ક્ષમાં સુજસવિજય બુધ, શુભ વિજય ગુણધાર જી. ધન ૧૪ દેશના અમૃત સરખી જે હની, પીતા ભવિજ ન લોક જી , સેહસ અમે ચોખદ (પોસહ) સાલામા, નરનારી પાસે અશોક જી. ધન ૧૫ દેશના સાંભળીને ભવી પ્રાણી, વ્રત પચ્ચખાણ ધરંત જી, કુમતિ કદાગ્રહ છે ડી નિજ પદ, આતમ ધ્યાને ઠરંત જી. ધન ૧૯ તેના લઘુ શિષ્ય પંચમ કાલે, કુમતિ કુતર્ક હઠાએ જી , રાજ દ્વારે વર્યા જયકમલા, ટૂંઢમતી ભાગા જાયે જી. ધન ૧૭ વીરવિજય પન્યાસ પ્રભાવીક, જ્ઞાન તણો ભંડાર જી , શ્રી પુજ્ય આવી પોસહ સાલે. કહે વાચસ્પદ વ્યો સાર જી. ધન૧૮ વીર કહે જોઈએ નહિ હારે, હું નહિ પદવી જોગ જી , પરગુલ બોલે આપ અવગુણ ખોલે, કુમતિ ના કહાડે રોગ જી. ધન. ૧૯ સંવત અઢાર સતાવીસ વરસે, વિજય દશમી મનોહાર જી , જન્મ સ્થિતિ એ વીરની જાણ, બ્રાહ્મણકુળ અવતાર જી. ધન ૨૦ ધીને કાંટે રાજ નગર માં , ૨ હે વાનું છે ધામ જી , પુણ્ય ઉદયથી ગુરુજી મલ્યા, ખંભાત પાસે લઘુ ગામ જી. ધન ૨૧
મહાયોગી આનંદઘન
ઉત્તમવિજય
શુભવિજય
સં.૧૮૨૭
પદ્મવિજય
વીરવિજય પંડિત
સં. ૧૮૬૨
રૂપવિજય બુદ્ધિવિજય યા બુટેરાયજી
મુક્તિવિજય વૃદ્ધિવિજય આત્મારામજી ખાંતિ- નિત્ય- આનંદ- મોતી
એથવી અથવા અથવા વિજય વિજય વિજય વિજય મૂળચંદજી વૃદ્ધિચંદજી વિજયાનંદસૂરિ
૫. ગંભીરવિજય
સત્યવિજય અને લાભાનંદ ૫. વીરવિજયજીએ વિ. સં. ૧૮૪૮ના કાર્તિકમાં દીક્ષા લીધી હતી તેમજ અમદાવાદના હઠીસિંહ શેઠે બંધાવેલા જિનપ્રાસાદમાં હઠીસિંહ શેઠની પત્ની હરકુંવર
જીવન