________________
WEDNESDAY 10TH MARCH 1913,
સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૧૦ બુધવારે
તા. ૧૦ મી માચ સને ૧૯૧૫ મુ. તા. ર૩ પંખીલાખર સને ૧૩૩૩ ૯, ૬-૭ અ. ૫-૩ પા. રે. ૩૦ શાવર સને-૧૨૨૪
અવસ્થા એક ક્યાં હારી
ભમાવ્યો ક્યાં ભમે છે રે વિચારી જો હૃદયમાંહી. પ્રસંગે પ્રાપ્ત સંબંધે અવસ્થા એક ક્યાં હારી.
કર્યા નિશ્ચય તપાસી જો – પ્રતિજ્ઞાઓ તપાસી જો.
=
– ૨
પ્રતિક્ષણ ચિત્ત બદલાતું – અવસ્થા એક ક્યાં હારી. અરે બદલાય કહેણીમાં – અરે બદલાય રહેણીમાં. હવે ઝાઝું કશું શું શું ? અવસ્થા એક ક્યાં હારી. – ૩ કરે છે હાજી હા સહુનું – અપેક્ષા વણ વિના સમજી . રહ્યો નિર્બલ વિચારોમાં – અવસ્થા એક ક્યાં હારી. – ૪ હરાયા ઢોરની પેઠે ધરે ફાંકો ગુણો લેવા પ્રતીતિ ના હને પૂરી – થતી જે જે કહ્યું તેમાં.
=
રહી ભમવા તણી વૃત્તિ.
બહિર્ અન્તર્ રહે જુદું – અવસ્થા એક ક્યાં હારી. – ૬
વિચારીજો કછ્યું જે જે – ધરી લે યોગ્યતા પૂરી. બુદ્ધચબ્ધિભક્તિ શ્રદ્ધાથી અવસ્થા એક રહેવાની.
-
82
-
-
જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ, ઇંદ્રની પદવી મળે, તો પણ જન્મભૂમિનો દ્રોહ ન કરવો જોઈએ.
૧
અવસ્થા એક ક્યાં હારી. – ૫
=