________________
णाणाविहाणं तसथावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा अचित्तेसुवा वाउवायत्ताए विउदृति, जहा अगणीणं तहा भाणियव्वा, चत्तारिगमा ॥
વાયુ કાય સંબંધી વિશેષ જાણવા જેવું તથા કહેવા જેવું ન હોવાથી અગ્નિકાય માફક સમજવું કે તે પોતાના પૂર્વકર્મો ઉદય આવવાથી અને કર્મના કારણને લીધે જુદા ત્રણ સ્થાવર જીના સચિત્ત અચિત્ત શરીરમાં વાયુ કાયના રૂપે ઉત્પન્ન થાય છે, તેના ચારે ગમે જાણવા (આ વાયુથી આખું જગત ભરેલું છે જ્યાં જ્યાં પિલાણ ત્યાં ત્યાં વાયુ હોય છે. આ વાયુને ગેટે પેટમાં ઉઠે તે કઈકના પ્રાણ નીકળી જાય છે. વાવાઝોડાને તોફાનથી ઝાડે મૂળમાંથી ઉખડી જાય છે રેલવેને નીચે પાડી નાંખે છે, તેના અનેક ભેદે છે, જીનું જીવન વાયુ છે, હવા વાયરે વા વાત વિગેરે તેનાં નામે છે, પક્ષીઓ વિમાને પવનના આધારે આકાશમાં ઉડે છે,) હવે બધા જેના આધારરૂપ પૃથ્વી કાયને કહે છે, . अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थ वुकमा णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरेसु सचि