________________
આ પણ જિનેશ્વરે કહેલું છે, કે કેટલાક છે તેવાં કર્મને ઉદય થતાં જુદી જુદી નિવાળા પૂર્વ કર્મના લીધે જુદાં જુદાં ત્રસ થાવર જીવોના સચિત્ત અથવા અચિત્ત સરીરમાં અગ્નિના રૂપે પ્રકટ થાય છે, જેમકે પચેંદ્રિય તીર્થંચ યોનિયા હાથી કે પાડા વિગેરેના યુદ્ધમાં દાંતે દાંત કે સીંગડા સાથે સીંગડું આથડતાં અગ્નિના તણખા નીકળે છે, છે, તે જ પ્રમાણે અચિત્ત અચિત્ત હાડકાં પરસ્પર ઘસાવાથી અગ્નિ પ્રકટે છે, તે પ્રમાણે બેઈદ્રિય વિગેરે શરીરમાં જયાં અગ્નિ ઉત્પન્ન થાય તે જવું, સ્થાવરમાં વનસ્પતિમાં અરણીના લાકડાં ઘસાવાથી તથા લટું અને ચકમક કે આરપાણ સાથે ઘસતાં તથા રેશમ કે ઉનનાં નવાં કપડાંમાંથી તણખા નીકળે, તથા હાલમાં વીજળી કેલસાની અણીએ જોરથી ચક્કરમાં ફરતાં જે ઉત્પન્ન થાય છે તે તથા બેટરીમાં અમુક વસ્તુઓ ભરવાથી દીવા થાય છે, તે બધા અગ્નિકાયના જીવે છે, તે અગ્નિરૂપે થયેલા છે તે જુદા જુદા ત્રસ થાવમાં રહેલ ચીકાશ કે બળવાયેગ્ય પદાર્થને આહાર કરે છે, આ બધું તેમના પૂર્વના કર્મોને લીધે થાય છે અને તેને રંગ રસ ગંધ સ્પર્શ તથા આકાર જુદે જુદે છે, હવે વાયુકાયનું કહે છે,
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थ बुकमा