________________
བཱའ
संतं, अवरेऽवियणं तेसिं उद्गजोणियाणं तसपाणाणं सरीरा णाणावण्णा जावमक्खायं ५९ ॥
વળી આ કહેલું છે કે અહી કેટલાક જીવા ઉદક ચેાનિયા પાણીમાં ત્રસ પ્રાણીપણે પારા વિગેરેના રૂપે ઉપજે છે, તે ઉન્ન થતાં ઉદક ચેાનિયા ઉકના આહાર કરે છે, અને પારા વિગેરેના રૂપે તેને પરિણમાવે છે, તેના વણુ ગધરસ સ્પર્શ આકાર જુદા જુદા છે, એ બધુ તેમના કમે થયેલું છે,
अहावरं पुरखायं इहेगतिया सत्ता जाणाविहजोणिया जावकम्मनियाणेणं तत्थवुकमा पाणाविहाणं तस्थावराणां पाणाणं सरीरेसु सचित्तेसुवा अचित्तेसुवा अगणिकायत्ताए विउद्वंति, ते जीवा तेसिं णाणाविहाणं तस्थावराणां पाणाण सिणेहमाहारेति, ते जीवा आहारेंति पुढविसरीरं जावसंतं, अवरे वियणं तेसिं तस्थावरजोणियाणं अगणीणं सरीरा णाणावण्णा जावमक्खायं ॥ सेसा तिन्नि आलावगा जहा उद्गाणं ॥