________________
तेसुवा अचित्तेसुवा पुढवित्ताए सक्करत्ताए वालुययत्ताए इमाओ अणुगंतव्वाओ.
पुढवीयसकरा वालुया य उवले सिलाय लोणू से अय तय तंत्र सीसगरुप्प सुवण्णे य वइरे य ॥ १ ॥ हरियाले हिंगुलए मणोसिला सासगंजण पत्राले अब्भ पडल अन्भवालय, वायरया य मणि विहाणा ॥२॥ गोमेज य are अंके फलिहे य लोहियक्खेय मरगय मसारगल्ले भुयमोयग इंदणीले य || ३ || चंदण गेरुय हंसगन्ध पुलए सोगंधिए य बोधव्वे चंदपभ वेरुलिए जलकंते सूरकंते य ॥ ४ ॥
આપણુ જિનેશ્વરે કહેલું છે કે કેટલાક જીવા જુદી જુદી ચેાનિયા પેાતાના કમ`ને વશ થયેલા જુદાં જુદાં ત્રસ થાવરાના ચિત્ત અથવા અચિત્ત શરીરામાં પૃથ્વી કાયરૂપે ઉત્પન્ન થાય છે, જેમકે સાપના માથામાં મિણુ હાય છે, હાથીના દાંતના મૂળ ભાગમાં મેાતી હાય છે, તેમ વિકલે દ્વિચમાં પણ છીપા વિગેરેમાં મેાતી હાય છે, અને સ્થાવર વાંસ વિગેરેમાં પણ તેજ મેાતીઓ થાય છે, એજ પ્રમાણે અચિત્ત એવા ઉષર ( ઉખર ) વિગેરે ભૂમિમાં લવણુ વગેરે થાય છે, આ પ્રમાણે પૃથ્વી કાયના જીવા જુદી જુદી