________________
ઉદીરણના અભાવથી ઘણુ યુદગળને અભાવ છે, તેથી વેદનીયને અભાવ છે, તે કહેવા માત્ર છે, કારણ કે ચેથા ગુણસ્થાન અવિરત સમ્યગ દષ્ટિથી અગ્યારસ્થાન સુધી વેદનીય કર્મને ગુણ શ્રેણીના સભાવથી ઘણા પુદગળના ઉદયને સદ્ભાવ છે, તેથી તે સ્થાનમાં પૂર્વ કરતાં વધારે પીડાને સદ્ભાવ છે, વળી જે કેવળીમાં તીર્થકરને અધિક સાતવેદનીયને ઉદય છે, ત્યારે કેમ કહો છો કે પ્રચુર પુગળને ઉદય નથી? તેથી તે કહેવું પણ તમારું નકામું છે, માટે જેમ સાતાને ઉદય છે તેમ અસાતાને પણ ઉદય નિવારણ થાય તેમ નથી, કારણ કે અંતર્મુહૂર્તમાં સાતા અસાતા બદલાતી જાય છે. વળી કઈ કહે છે કે તીર્થકર નામ બાંધેલા દેવને અવનના વખતે છ માસ સુધી અત્યંત સાતા વેદનીયને ઉદય છે, તે જેમ તે બધાને માટે નથી, તે કેવળીને ખાવું પણ નિવારણ થાય તેમ નથી, વળી કેઈ કહેશે કે આહાર વિષયની આકાંક્ષા તે ભૂખ છે, અને આકાંક્ષા તે આહાર લેવાની બુદ્ધિ છે, તે મેહનીય કર્મો વિકાર છે, પણ તે મેહનીય દૂર થવાથી કેવળીને ભૂખ નથી, માટે ખાતા નથી, આ પણ કહેવું તદન અગ્ય છે, કારણ કે મેહનીયના વિપાકથી ભૂખ નથી, તે ભૂખના વિપાકના પ્રતિપક્ષની સંખ્યાની નિવૃત્તિ છે, જેમકે કક્ષાના પ્રતિકૂલ ભાવનાપણે નિર્ત છે, જેમ કે