________________
લેવી પડે છે, જેમ કે ખર વિશદ પણ ભક્ષ્ય છે, તેમાં પણ ભાત ઉને ખવાય, ઠડે નહિ, પણ પાણી તો ઠંડું જ માગે. છે કહ્યું છે કે શિલ્યમમાં પ્રધાને ગુણ ઠંડક એ પાણીને મટે ગુણ છે, આ પ્રમાણે ખાવાની વસ્તુ આશ્રયી દ્રવ્યને ધ્યાનમાં લઈને ભાવ આહાર બતાવ્યો, હવે ખાનાર મનુષ્ય વિગેરે જીવ આશ્રયી ભાવ આહાર નિયુક્તિકાર બતાવે છે, જીવ સાથે શરીર છે, તે ત્રણ પ્રકારે આહાર લે છે, એ જ આહાર તે તૈજસ અને કાર્મણ શરીર સાથે રહીને જે પ્રથમ આહાર લે છે, તે જાણવું, તે આહાર વિના ઔદારિક વૈકિય શરીર ઉત્પન્ન ન થાય, તે બતાવે છે,
तेएणं कम्मएणं आहारेइ अणंतरंजीवो તે તેના પરં મિરાં વાવ સરીર ની છે ?
જ્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, ત્યારે પૂર્વનું દેખીતું ઔદારિક કે વૈકિય છડી જાય છે. તે નવી ગતિમાં જતા પહેલાં તેજસકાર્પણ શરીર વડે જે આહાર લે છે તે મેઢા વડે નથી લેતે પણ લેહચુંબક લેઢાના ચૂરાને જેમ ગ્રહણ કરે તેમ પુદગળ ગ્રહણ કરે તે જ આહાર છે, પછી પુરું શરીર થાય ત્યાં સુધી તેજસકાર્પણ તથા દારિક વૈક્રિય શરીરને સાથે લઈને પુદગલે ગ્રહણ કરે છે. ओआहारा जीवा सव्वे आहारगा अपज्जत्ता એજ આહાર લેનારા સર્વે જીવે અપર્યાપ્તા કહેવાય છે, લોમ આહાર શરીર પર્યાપ્તિ થયા પછી બહારની