________________
ચામડીમાં જે રેમરાજ હોય છે, તેના વડે જે આહાર લેવાય છે, (આપણે શરીરનાં છિદ્રોવડે હવા લઈએ છીએ) તે છે, વળ આહાર મોઢા વડે જે ખવાય છે, ત વેદનીય કર્મના ઉદયવડે ચાર ઠેકાણે લેવાય છે તે કહે છે. ચાર સ્થાને આહાર સંજ્ઞા થાય છે, તેમનgયા વામ (ડાબે) કોઠે જ્યાં હૃદય છે ત્યાંથી તાજું લેાહી થઈને બધા શરીરના ભાગને તાજા રાખે છે, એટલે ત્યાંથી ભૂખ લાગે છે, જુદાનિત
કાળ ૨ કઈ જીવને સુધાવેદનીય કર્મ બહુરમાં ઉદયમાં આવ્યું હોય તે બીજા છ કરતાં તેને ઘણી ભૂખ લાગે છે, અને ખોરાક મેળવવા તરફડીયા મારે છે, મા રે તે સંબંધી મતિ એટલે આ ખાવાથી મારા શરીરને તુષ્ટિ પુષ્ટિ થશે, એટલે તે ચાહીને ખાય છે. તો વળી કઈ સ્વાદિષ્ટ વસ્તુ સામે આવીને ઉભી રહી હોય કે તે વસ્તુ વેચવાની કઈ બૂમ પાડે છે તે ખાવાની ઇચ્છા થાય છે, હવે તે બધું ટુંકમાં સમજવા ગાથા કહે છે, सरीरेणोयाहारो तयाय फासेण लोम आहारो पक्खेवाहारोपुण कावलिओ होइ नायव्वो ॥ १७१
તેજસ અને કાર્મણ શરીર વડે ઔદારિક વિગેરે શરીર થાય અને મિશ્રપણે જે આહાર લે તે એજાહાર છે. કેટલાક આચાર્ય કહે છે દારિકાદિ શરીરે પર્યાપ્ત થયેલે પણ ઈદ્રિય આનપાન (શ્વાસ લે છે તે) ભાષા અને મનની પર્યાપ્તિથી અપર્યાપ્ત હોય અને શરીર વડે આહાર લે તે