________________
જેવી થાય છે, ભગવતીસૂત્રની ટીકામાં પણ તેજ કહ્યું છે, અગ્નિ એ કંઇ જુદી વસ્તુ દેખાતી નથી, પણ બીજાને આશ્રયી તાપ થવા ખળી જવું રાખ થવી એ અગ્નિ કાયનું લક્ષણ છે તે આશરી છે ) સચિત્ત લેાવુ તે મળતા અગ્નિકાય છે, અને તે ઠરે એટલે અચિત્ત અગ્નિકાય છે, તે લેાકાંટી વિગેરે ખવાય છે, તેમ ચેાખા પ્રથમ વનસ્પતિ કાય છે, પણ તાપ લાગતાં અગ્નિકાય થાય છે, પાણી હાય ત્યાં સુધી ન બળે પણ પાણી એછુ થતાં તેમાં બળી જવાને દેખાવ થાય છે.
ક્ષેત્ર આહાર જે ક્ષેત્રમાં આહાર કરીએ તે છે, અથવા જે ખેતરમાં ઉત્પન્ન થાય છે, અથવા તેનું જ્યાં વર્ણ ન કરીએ, અથવા કાઈ પણ નગરને જે દેશમાંથી ધાન્ય તથા ઇંધન વિગેરેથી ભરપુર ભાગવવા યેાગ્ય આહાર મળે, તે ક્ષેત્રાડાર છે, જેમ કે મથુરામાં નજીકમાંથી ખાવાની વસ્તુ મળે તે મથુરા આહાર છે, તેમ મોઢેરાના નજીકમાં મેઢરકાહાર, ખેડા નજીકમાં ખેડાહાર છે, હવે ભાવાહારનું સ્વરૂપ બતાવે છે, જ્યારે ભૂખ લાગે ત્યારે ભક્ષ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર છે, તેમાં પણ પ્રાયે આહારના વિષય જીભ ને આધીન છે, તેથી તીખા કડવા કષાયેલા ખાટા ખારા અને મીઠા એવા છરસ સમજવા, તેજ કહે છે.
राइभते भावओ तित्तेवा जाब मधुरेत्यादि રાત્રિભોજનના અધિકારમાં પકખીસૂત્રમાં આલાવા આવે છે કે તત્તે તીખા વિગેરે છે. અન્ય વસ્તુ પણ પ્રસ ંગે