________________
છે તેમાં બે પદ છે, તેથી પ્રથમ આહાર પદને નિક્ષેપ નિયુક્તિકાર કહે છે, नामं ठवणा दविए खेत्ते भावे य होति बोधन्वो एसो खलं हारे निकखेवो होइ पंचविहो ॥ नि. १६९
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર ભાવ એમ પાંચ પ્રકારે આ હરિને નિક્ષેપ કરે, નામ સ્થાપના સુગમને છેડીને દ્રવ્ય આહાર ( ખાવાની વસ્તુ) બતાવે છે, दव्वे सचितादी खेत्ते नगरस्स जणवओ होइ. . भावाहारो तिविहो ओए लोमेअ पक्खेवे ॥ नि. १७०
દ્રવ્ય આહાર વિચારતાં સચિત્ત વિગેરે ત્રણ ભેદે છે, સચિત્ત અચિત્ત તથા મિશ્ર છે, સચિત્તમાં પૃથ્વી કાયથી ત્રસ કાય સુધી છ પ્રકારે છે, જરૂર પડે તે સચિત્તમાં પૃથ્વીકાયમાં મીઠું વિગેરે લે છે, પણ તે જાણીતું છે, અગ્નિકાયમાં દેવતા ન ખવાય, પણ પિળી અગ્નિમાં સેકે અથવા મારવાડમાં બાટી સેકે તેમાં અગ્નિના કાયલાને અંશ રહી જાય, વાયુ વિના ચાલતું નથી, વનસ્પતિકાયતે વપરાય છે, અને ત્રણ કાયમ જીવ પડેલું ફળ વિગેરે અજાણે ખવાય, એ પ્રમાણે મિશ્રમાં તથા અચિત્તમાં પણ સમજવું, અચિત્ત અગ્નિકાય પ્રત્યેક મનુષ્ય ખાય છે, એદન વિગેરેમાં અગ્નિ ઉત્પન્ન થાય છે, તથા રાખ ચેખા દાઝતાં થાય છે, ભાત કે ખીચડી રાંધતાં પાણી ઓછું હોય તે ભાતખીચડી બળી કેયલાં