________________
હિંસક જ કહેવાય, વળી લોકિકમાં જાણીતા પરશુરામે કૃત્યવીર્ય રાજાને ગુનેહ જાણી તેને માર્યા છતાં પાછળથી સાતવાર નિર્દોષ ક્ષત્રિઓને ફરી ફરીને શોધી શોધીને મારી नांच्या, २६ तेसो भान छअपकारसमेन कर्मणा न नर स्तुष्टिमुपैति शक्तिमान् अधिकां कुरुते ऽरियातनां द्विषतां मूलमशेषमुद्धरेत् ॥१॥
અપકાર કરનારા જનને મારીને શક્તિમાન પુરૂષ સંતોષ ન પકડે, પણ શત્રુને વધારે પીડા કરવા માટે જે કઈ તેના પક્ષના હોય તે બધાને મારી નાંખવા જોઈએ, એ પ્રમાણે આ જીવ શત્રુ થયેલે મિથ્યા (જૂઠે) વિનીત કપટ કરી જીવ લેનારે છે, હવે તે બધા વિષયને ટુંકાણમાં પતાવવા
जहा से वहए तस्स वा गाहावइस्स जावतस्सवा रायपुरिसस्स पत्तेयं पत्तेयं चित्त समादाए दिया वा राओ वा सुत्ते वा जागरमाणे वा अमित्तमूए मिच्छासंठिते निचं पसढ विउवाय चित्तदंडे नवइ, एवमेव बाले सव्वेसिं पाणाणं जाव जाव सव्वेसिं सत्ताणं पत्तेयं पत्तेयं चित्त समादाए दियावा राओवा सुत्तेवा जागरमाणे वा अमित्तभूते