________________
૯૧
मिच्छासंठिते निच्चं पसढविडवायचित्तदंडे भवइ
॥ સૂત્ર ૬૪ ॥
જેવી રીતે મારવા માટે દુષ્ટ ઘાતક પેાતાના તથા પરના અવસર દેખે, તેમ આ પ્રભુના કહેવા પ્રમાણે આ વગર પચ્ચકખાણીયા જીવા બીજાને મારવાના અવસર જોઈ બેઠેલા છે, તે દૃષ્ટાંત દ્વારા બીજા જીવાને લાગુ પાડવા કહે છે કે બધા પ્રાણીઓને આત્મા દુષ્ટ હાય છે, જેમ ઘાતક પારકાને મારવાના અવસર જોઇ રહેલ હાવાથી ગૃહસ્થી કે તેના પુત્રનું કે રાન્ત કે તેના પુત્ર કે માણસને ઘાત ચિંતવે તેમ આ સંસારી જીવા જ્યાં સુધી ન મારવાનું પચ્ચકખાણુ ન કરે ત્યાં સુધી એવું જ મન રાખે કે મારા લાગ આવે મારીશ એવા નિશ્ચય કરીને દિવસે રાતે સુતાં કે જાગતાં બધી અવસ્થામાં બધા જ વધ્ય જીવોના શત્રુ બનીને અવસર જોતા ન મારે તાપણ મિથ્યા સંસ્થિત ( બ્ય પાપ બાંધતા ) હમેશાં પ્રશઢ વ્યતિપાત ચિત્ત દડવાળા થાય છે, એમ રાગદ્વેષથી આકુળ વ્યાકુળ બનેલા ખાળની માફક જ્ઞાનથી આવૃત (જ્ઞાન ઢ ંકાયેલા ) એકેદ્રિય વિગેરે જીવ પણ બધા જીવાને વિરતિ ન હેાવાથી પાતાને ઉપયાગી દરેક વચ્ચ જીવ ઉપર ઘાતક ચિત્ત ધારણ કરીને પાપચિત્તવાળા થાય છે, તે બધાના સાર કહે છે કે પેલા ઘાતક અવસર દેખતા વિરિત પણાથી પાપ ન કરે તાપણુ પાપથી ન નિવત્ત, તેમ