________________
દસમું સમાધિ અધ્યયન. आघमईमं मणुवीयधम्म, अंजूसमाहि तमिणं सुणे। अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भृतेसु
વિના II g. A આ કાવ્યસૂવને ધર્મ અધ્યયનના સૂત્ર સાથે આ સંબંધ છે, અશેષ (બધા) ગારવ ( અહંકારે) ને છેહીને મુનિ નિર્વાણ સાધે, એવું કેવળજ્ઞાની થયેલા ભગવાન મહાવીરે કહ્યું. વળી આ પણ કહ્યું તે કહે છે, આધં-કહ્યું, (કહેતા હવા) કણ? મતિમાનું મનન (વિચાર કરે) તે મતિ બધા પદાર્થો જાણવાનું જ્ઞાન જેને છે તે અર્થાત્ કેવળજ્ઞાની આવું અસાધારણ (મેટું) વિશેષણ હેવાથી અહીં તોથ કર લેવા, વળી કહેતા હવા એ વચનથી નજીક કાળના (છેલા) તીર્થકર મહાવીર વર્ધમાન સ્વામી જાણવા, શું કહ્યું? - ઉ– ધર્મ તે શ્રત ચારિત્રરૂપ કેવી રીતે કહ્યું? અનુવિચિંત્ય-કેવળજ્ઞાન વડે જાણીને કહેવા ગ્ય પ
ને આશ્રય લઈને ધર્મ કહે છે, અથવા સાંભળનારા શ્રેતા (ઘરાકે) ને ધ્યાનમાં લઈને આ કયા અર્થને સમજી શકશે? તથા આ પુરૂષ કે છે? કેને માને છે? અથવા કયા મતને છે, એ બધું વિચારીને કે જે ઉપદેશને શ્રોતાઓ માને છે, અને દરેક સમજે છે કે અમારે માટે ખાસ વિચારોને ભગવાન ધર્મ કહે છે, કારણ કે ભગવાનના બેલ