________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. અંડ તે મેટુ અર્થાત મેઢામાં સુખથી જાય તેવા કુખ ભરવા માટે આઠ કેળીયા ખાય તે અલ્પાહારી છે, બાર કેળીએ અપાઈ ઉદરી છે. સોળ કળીએ અડધી ઉદરી, ૨૪ કળીએ થેડી ઉદરી, ત્રીસ કેળીયે પ્રમાણ આહાર અને ૩૨ કળીએ સંપૂર્ણ આહાર. તેથી વધારે ખાય તે પેટ અકળાય દુઃખી થાય તેથી હમેશાં ઓછું ખાવાની ટેવ પાડવી. પાણીમાં તથા ઉપકરણમાં પણ ઓછાશ કરવી, તેજ કહ્યું છે–
थोवाहारो थोव भणिो अज्जो होइ थोबनिहोस । थोवोवहि उवकरणो तस्स हु देवावि पणमंति ॥३॥
થોડું ખાય, ડું ભણે, (બેલે) થોડી નિદ્રા કરે છે ઉપાધિ અને થોડાં ઉપકરણ હોય તેને દેવતા પણ નમે, તથા સારા વ્રતવાળે સાધુ ડું હિતવાળું બેલે, હમેશાં વિકથા રહિત હય, હવે ભાવ ઉનેદરી કહે છે. ક્રોધાદિને ઉપશમ તે શાંત ક્ષમાધારી તથા અભિનિવૃત તે લેભાદિ જય કરવાથી આતુરતા રહિત તથા ઇઢિયે મન દમવાથી દાંત જીતેંદ્રિય તેજ કહ્યું છે કે –
कषाया यस्य नोच्छिन्ना यस्य नात्मवशं मनः । इंद्रियाणि न गुप्तानि प्रव्रज्या तस्य जीवनं ॥१॥
જેણે કષાયે દૂર કર્યા નથી, જેને પિતાનું મન વશ કર્યું નથી, ઇંદ્રિયોના સ્વાદ છોડયા નથી, તેની દીક્ષા ફક્ત