________________
૪િ૧
આઠમું વીર્ય અધ્યયન, દેહવાળે (તપસ્વી) છું એવી રીતે પિતાનું અનુષ્ઠાન પિતાની મેળે પ્રકટ કરીને નકામું ન કરે. अप्प पिंडासि पाणासि अप्प भासेज्ज सुवए। खंतेऽभि निव्वुडे दंते, वीतगिद्धी सदाजए सू.२५/
સ્વભાવથી અપ પિંડને ખાનારે અર્થાત ઉદર નિર્વાહ માટે ડું ખાય, તે પ્રમાણે પાણી પણ વિવેકથી પીએ, વિગેરે સમજવું, તેજ આગળ કહે છે– हे जब तंव आसीय, जत्थ व तत्थव सुहो व गय निदो । जेणव तेणव संतुहवीर मुणिओसि ते अप्पा ॥२॥
જે મળ્યું તે ખાઈને જ્યાં જગ્યા મલે ત્યાં સુખથી નિંદ્રા લે, જે મળે તેનાવડે સંતોષી થઈ ચલાવી લે, તેવા સાધુને કહે છે કે હેવી રીતે તે ખરેખર આત્મા જાયે. છે. ( અર્થાત નિર્દોષ) આહાર પણ મકાન લઈ જેમ તેમ ચલાવી કોઈને ન પડે તે તેનું ચારિત્ર પ્રશંસા પામે તેમ તેણે આત્મા જાયે કહેવાય, ____ अह कुक्कुडि अंडगमेत्तप्पमाणे कवले आहारे माणे अप्पाहारे दुवालस कवलेहिं अबड्ढोयरिया सोलसहिं दुभागे पत्ते चउवीस ओमोदरिया नीसं पमाण पत्ते बत्तीस कवला संपण्याहारे इति ।