________________
આઠમું વીર્ય અધ્યયન.
[૩૭
મિક્ષ મેળવવા સમ્યગદર્શન વિગેરેને ઉદ્યમ કરીને મનની બેટી વાસનાઓથી રહિત બની આદરે (સારી રીતે સંયમ પાળે વળી. कडं च कन्जमाणं च आगमिस्सं च पावगं ।। सव्वं तं णाणुजाणंति आय गुत्ता जिइंदिया। सू. २१
સાધુઓ માટેજ ઉદ્દેશીને કેઈ અણસમજુ કે અનાર્ય જેવાએ પાપ કર્યું હોય, તથા હમણાં કરતાં હોય, અથવા ભવિષ્યમાં કરવાની ખબર પડે, તે તે સાધુ મન વચન કાયાથી ન અનુદે, અર્થાત તે પોતે ભગવે નહિ, તેજ પ્રમાણે તેમણે પિતાના સ્વાર્થ માટે પાપ , કરાવે કે કરશે. જેમકે ચિરનું માથું છે છેદે કે છેશે, તથા ચેર માર્યો, મારે છે કે મારશે, એ બધું પાપ પિતે સારું ન માને તેમ અશુદ્ધ આહાર બનાવી કેઈ તેડવા આવે, તે પિત તે ન સ્વીકારે, આવું કર્યા કરે ? તે બતાવે છે, જેમણે અકુશળ મન વચન કાયાને રોકીને આત્મા નિર્મળ રાખે છે, તથા કાન વિગેરે ઇઓિ જીતી છે, એવા ઉત્તમ સાધુઓ પાપને પ્રશંસતા નથી. जे याऽबुद्धा महा भागा वीरा असमत्त दंसिणा। असुद्धं तेसिं परकंतं सफलं होइ सव्वसो ॥सू.२२॥