________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પાપ ત્યાગવું, પણ સંયમ રક્ષા માટે યુગે યા છતાં કહે કે મેં જોયા નથી, તે દેષ પણ નથી, એમ માયામબાવાદ ત્યજવાને ધર્મ પૂર્વે કહ્યું, તે શતચારિત્ર નામે છે, છંદ રહેવાથી પુણીમ૩ શબ્દ છે, તેને ખરે શબ્દ સમાવે છે તેને નિદેશ (કહેવાનો અર્થ આ છે કે જ્ઞાન વિગેરે વસ્તુ (ગુણે) છે તે જ્ઞાનાદિવાળે આત્મા છે, (અર્થાત જીવન મારે કપટનું જાડું ન બોલે એ આત્માને સ્વભાવ કે ધર્મ છે) અથવા ફુડ તે વશસ્ય શબ્દ છે, તેને અર્થ આત્મ વશગ જીતેંદ્રિય છે, એટલે જે જીતેંદ્રિય છે તે જીવ હિંસા, ન કરે, કપટવાળું જૂઠ ન બોલે એ ધર્મ છે) अतिक्कामंति वायाए मणसावि न पत्थए। सव्वओ संबुडे दन्ते आयाणं सु समाहरे ॥सू.२०।।
વળી પ્રાણીઓને અતિકમ તે પીડા કરવી, અથવા મહાવ્રતને અતિકમ તે ઉલંઘવું, અથવા મનમાં અહંકાર લાવી બીજાને તિરસ્કાર કરે, આવું અતિકમ (અઘટિત કૃત્ય) વાણીથી કે મનથી પણ ન કરે, એ બેને નિષેધ થવાથી કાયાને અતિકમ તે દૂરથીજ નિષેધ થયે. એમ મન વચન કાયાથી કર્યું કરાવવું અનુમેદવું, એ નવ ભેદે જીવહિંસાદિ પાપ ન કરે, તથા બધી રીતે બહારથી તથા અંતરથી સંવૃત ગુપ્ત અથવા ઇંદ્રિયના દમનથી દાંત રહીને