________________
૩૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
જાણીને તે ક્રષા ત્યાગવા ઉદ્યમવાન થઇ સુશીલતા વાળા થવુ.
-(૮) ખાળવી (પાપમાં શકિત વાપરવી) છોડીને પંડિતવીર્ય વડે સાધુપણું પાળવા હમેશાં મેાક્ષાભિલાષી થવું. (૯) સાધુના દશ ધર્મ ક્ષાંત્યાદિકને આચરી સ'સારથી : મુકત થવું.
(૧૦) સંપૂર્ણ સમાધિવાળા સાધુ સુગતિમાં જનારા થાય છે. (૧૧) સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર નામના સારા મા મેળવી સાધુ બધાં કોના નાશ કરે છે. તથા ગુણા જાણીને
(૧૨) ખીજા ધર્મ વાળાના દોષા તેમનામાં શ્રદ્ધા ન કરે.
(૧૩) શિષ્યના ગુણ તથા દેષ જાણનારા ગુરૂ સદ્ગુણામાં રહીને કલ્યાણ ભજનારા થાય છે,
(૧૪) પ્રશસ્ત ભાવ ગ્રંથને ભાવનારા આત્મા વિસ્રોતસિકા (સંસાર તૃષ્ણા)થી રહિત થાય છે. (૧૫) જેવી રીતે આયત નિર્માળ) ચારિત્રવાળા સાધુ થાય તે બતાવે છે.
આ પ્રમાણે પંદર અધ્યયનામાં બતાવેલા અર્થાને અહીં સક્ષેપથી બતાવે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગદ્વારા થાય છે તેમાં ઉપક્રમના