________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
૩૭૩ સેળયું શ્રી ગાથા અધ્યયન. પંદરમું કહીને સોળમું કહે છે, તે બંનેને સંબંધ આ છે, પ્રથમનાં પંદરમાં જે વિષયે કહ્યા, તેમાં કરવાનું તે કરે, અને છેડવાનું તે છોડે, ત્યારે તે સાધુ થાય છે, તે બધાં અધ્યયનેના વિષયે કહે છે. તે (૧) પહેલામાં સ્વસમય પરસમયનું જ્ઞાન મેળવી સમ્ય
કત્વ ગુણમાં સ્થીર થાય છે. (૨ બીજામાં કર્મનાશ કરનારાં જ્ઞાન વિગેરે હેતુઓ
આઠ પ્રકારનાં કર્મનાશ કરનારા જે છે, તે જ્ઞાન વિગેરે હતુઓથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરી સાધુ (મેક્ષમાંજના) થાય છે. અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને શાંતિથી સહેવાથી
સાચો સાધુ થાય છે. (૪) સ્ત્રી પરિષહ જીત દુર્લભ છે તે જીતે તે સાધુ છે. (૫) નરકની વેદનાઓ સાંભળી સંસારથી બિંદી બને
તેથી પાપથી અટકી સાધુ થાય. (૬) મહાવીર પ્રભુએ કર્મ ક્ષય કરવા માટે દીક્ષા લઈ
ચોથું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી સંઘમમાં સારા
પ્રયત્ન કર્યો માટે બીજા છદ્મસ્થ સાધુઓએ તેમ કરવું (૭) કુશીલ (વેષધારી) પાપ કરનારા સાધુઓના દે