________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તે બધું માળવી છે, વળી કેટલાક પાપના ઉદયથી વેદોના મંત્રા પશુહિંસા વિગેરેના અર્થવ વેદના મંત્રા જેમાં અશ્વમેઘ (ઘેાડાના હૈામ) પુરૂષમેધ (બત્રીશ લક્ષણા પુરૂષના હામ) સર્વમેઘ (બધા પ્રાણી હામવાં) વિગેરે શીખે છે. વળી તે મત્રો કેવા છે તે કહે છે, પ્રાણા તે એઇંદ્રિય, તે દ્રિય, ચોર દ્રિય, ભૃતા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને અનેક પ્રકારે ખાધક ઘાતક રૂગ્વેદના મંત્રાને શીખે છે તે કહે છે.
षट्शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनानू न्यूनानि पशुभिस्त्रिभिः || १ ||
અશ્વમેધ યજ્ઞના વચનથી વચલા દિવસે છસેામાં ત્રણાં આછાં પશુ ચાજવાં (મારવા માટે તૈયાર કરવાં) (મીલાન ચકચકિત કપડાં પહેરનારાઓને જાહેર કરીએ છીએ કે અમદાવાદ મુંબઈ વિગેની મિલા માટે મુંબઈમાં રાજ રવિવાર સિવાય પાંચ હજાર ગાય ભેસા વિગેરે મારી ને ચરખી કાઢી તે આટ્રેલિયામાં સાફ કરાવી પછી મીલાવાળાને આપે છે, અને તે ચરખી કાંજીમાં નાંખી પાની સફાઇ લાવે છે તેજ પ્રમાણે વિદેશી દરેક વસ્તુમાં સફાઇ માટે જીવહિસામાં કોઈ વાતે ખાકી રહેતી નથી, માટે વગર વિચારે કઇ વસ્તુને ન વાપરવી.) હવે સત્ય શબ્દની સાથે લાગુ પડતી નિયુઍંક્તિ વડે ભદ્રબાહુ સ્વામી ખુલાસાવાર કહે છે—