________________
ચૌદમુ.શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૭
તેના વડે પાતે ધર્મ સમજીને બીજાઓને તે પ્રમાણે શ્રુત ચારિત્ર સમજાવે છે, અથવા પેાતાની તથા પારકાની શક્તિ જાણીને અથવા પદાની સ્થિતિ અથવા કહેવાને વિષય અરેખર સમજીને ધર્મોપદેશ કરે છે, આવા પ્રકારના તે પડિત ત્રણ કાળનું સ્વરૂપ જાણનારા પૂર્વે ઘણા ભવામાં જે કર્મ બાંધ્યાં હોય તેના અંત કરનારા થાય છે, અને તેવા ઉત્તમ પુરૂષો બીજાના પણ કર્મ દૂર કરવા સમર્થ હાય છે. તે બતાવે છે, તે યથાવસ્થિત ધર્મ બતાવનારા બંનેના પરના તથા પેાતાના કર્મ પાશ્ચ મુકાવનારા અથવા સંસારના સ્નેહની એડી જે કમ બંધન રૂપ છે તેને મુકાવી સ`સાર સમુદ્રથી પાર જનારા થાય છે, એવા ઉત્તમ તે સાધુએ સમ્યક્ શાધિત આગળ પાછળમાં વિરોધ ન આવે તેમ પ્રશ્નશબ્દ ખેલે છે, તે આ પ્રમાણે. પ્રથમ બુદ્ધિએ વિચારી આ પુરૂષ કાણુ છે, કેવા વિષયને ગ્રહણ કરનારો છે, અથવા હું તેને કયા વિષય સમજાવી શકું તેમ છે, આ પ્રમાણે પરીક્ષા કરી ઉપદેશ આપે, અથવા બીજો કાઈ કઈ વિષય પૂછે, તે ખરેખર વિચારીને ઉત્તર આપે, आयरिय सया सावधारिएण अत्थेण झरिय मुणिएणं तो संझारे हरि जे मुहं होंति ||१||
આચાય પાસે સાળી વિચારી ધારેલા અર્થને સઘ મધ્યે જાખ્યાન આપતાં આલનાર સાંભળનારને સુખ થાય છે,