________________
૩૧૬
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
જેમાં રે, તે માર સસાર છે, તે જન્મ જરા મરણુ રાશ શાથી આકુળ છે, તેમાં પોતે શુદ્ધ માર્ગથી આત્માને ચલાવે, તેથી તે સંસારમાં પોતે ન ફસાય અથવા પ્રાણ ત્યાગરૂપ માર છે, તે મારને ઘણી રીતે પોતે ન પામે, (બચી જાય) તે કહે છે, જે સમકીતથી ન પડે તે ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ સુધી મરે, પછી મેાક્ષમાં જાય, संखाइ धम्मं च वियागरंति बुद्धा हु ते अंतकरा भवंति
ते पारगा दोहवि मोयणाए संसोधितं पण्हमुदाहरति ॥ १८॥
સૂ. અ.—જેએ શ્રુત ચારિત્ર' ધર્મ ને સમજી વિચારીને એલે છે તે પડિત સાધુએ મેાક્ષમાં જાય છે, વળી તેઓ સ્વપર એમ તેને કર્મ આંધનથી મુકાવીને સંસારથી પાર કરનારા છે, વળી તેએ ગુરૂ પાસે વિષથ સમજીને જ બીજા આગળ તેએ વ્યાખ્યાન આપે છે,
ટી અ.—તેથી આ પ્રમાણે ગુરુકુલ નિવાસીપણે ધર્મ માં સારી રીતે રહેલા બહુશ્રુત પ્રતિભાવાળ! અથનાવિશારદ (ગીતા સંયમ શીલ) સાધુએ હૈ!ય તે શું કરે છે, તે બતાવે છે, સમ્યક કહેવાય, સમય તે સખ્યા-સુબુદ્ધિ છે,