________________
અy.
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સદ્ અનુષ્ઠાન રહિત પ્રાણીઓ જેના વડે થાય તે પ્રમાદ છે તે દારૂ વિગેરે-તે બતાવે છે –
मज्जं विसयकसाया णिहा विगहा य पंचमी भणिया। एस पमाय पमाओ णिहिट्ठो वीयरागेहिं ॥१॥
દારૂ વિગેરેને નસો પાંચ ઈદ્રિયની લુપતા અતિશે ક્રોધ, માન, માયા, લેભ, અતિ નિદ્રા, અને વિષય કલેશપષક કથાઓ એ પાંચ પ્રમાદ છે. એ પ્રમાદ અને તે દૂષણ રહિત અપ્રમાદ છે, એ વીતરાગ પ્રભુએ કહેલ છે, આવા પ્રમાદિને કર્મ તીર્થકર વિગેરે કહે છે, અને અપ્રમાદને અકર્મ કહે છે, એને પરમાર્થ આ છે કે પ્રમાદથી ભાન ભૂલેલ કર્મ બાધે છે, અને આવા કર્મ સહિત જીવનું કૃત્ય બાલવાય છે, તેજ પ્રમાણે અપ્રમત્ત (સાધુ)ને કર્તવ્યમાં કર્મને અભાવ છે. આવા સાધુનું કૃત્ય પંત વીર્ય છે, એ પ્રમાણે બળવીર્ય સકર્મીનું જાણવું, પંડીતવીર્ય અકમી (ઉત્તમ સાધુ) : નું જાણવું તે બંનેને ભાવ તે સત્તા તેને ભાવ છે. તે વડે
આદેશ કે વ્યવદેશ છે, તેની વિગત બતાવે છે, પૂર્વે કહ્યા પ્રમાણે અભવ્યને આશ્રયી બાળવાર્ય અનાદિ અનંત અને મને આશ્રયી અનાદિ સાંત કે સાદિ સાંત પણ પંડિતવિર્ય તે સાદ સાંત છે.. सत्थमेगे तु सिक्खंता अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जति पाणभूय विहेडिणो ॥४॥