________________
૨૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
vvvv
મીમાંસક તથા લેકાયત (નાસ્તિક) મતનું તત્વ પિતાની બુદ્ધિએ. જૈન સાધુએ વિચારી લેવું, કારણ કે તે બંનેએ અત્યંત લોક વિરૂદ્ધ પદાર્થોને આશ્રય લીધેલ હોવાથી તેને અહીં સાક્ષાત્ અમે ઉપન્યાસ કરતા નથી, सद्देसु रूवेसु असज्जमाणो
गंधेसु रसेसु अदुस्समाणे णो जीवितं णो मरणाभिकंखी
आयाण गुत्ते वलयाविमुके॥२२॥ श्री समवसरणाध्ययनं द्वादशमंसमत्तं
तिबेमि (गाथा ग्रं. ॥५६८॥ સૂત્રાર્થ–શબ્દ તથા રૂપ સુંદર હોય તેમાં રાગ ન કરે, દુર્ગધ અને કુરિસમાં દ્વેષ ન કરે, જીવિત તથા મરણની આકાંક્ષા ન રાખે, સંયમની રક્ષા કરે ભાવ વલય તે માયાથી મુક્ત રહે,
અધ્યયનની સમાપ્તિમાં બધાં દર્શનને અભ્યાસ કરવાથી તેનું ફળ બતાવે છે, વેણુ વીણ વિગેરેને કાનને મનહર લાગતા શબ્દોમાં રૂપ તે આંખને આનંદ આપનારી મને હર વસ્તુમાં વૃદ્ધતા ન કરે (રાગી ન થાય) તથા સડેલાં