________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ડે તે વાછલ છે. જેમકે નવ કંબળવાળો દેવદત્ત છે, અહીં કહેનારના મનમાં નવા કાંબળાવાળો દેવદત્ત છે છતાં બીજો કહે કે તેની પાસે નવકાંબો નથી, તેની પાસે તે એક જ કાંબળ છે! આમ કહીને તેને મુદ્દો ઉડાવી દે, આ રીતે વાદીને ઠરાવો તે છવું કહેવાય. તેથી જેનાચાર્ય કહે છે કે જે તે છલ છે, તે તત્વ નથી અને તત્વ છે તે છલ નથી, કારણ કે પરમાર્થ જેમાં હોય તે તત્વ અને પદાર્થ છે, માટે છાલને જે તત્વ કહીએ બોલવાની યુતિ હદ ઓળંગી જાય છે, દૂષણ નહિ છતાં પણ બતાવવું તે દૂષણુભાષને જાતિ કહે છે, હવે સાચા દૂષણને પણ તત્વ વ્યવસ્થા નથી, કારણ કે તે ચોક્કસ
થી, અને તે અચોક્કસપણું આવી રીતે છે કે એક જગ્યાએ તે સાચું દૂષણ હોય છે, બીજે સ્થળે તે દૂષણભાસ (ખોટું દૂષણ) હોય છે, અને તે પુરૂષની શકિતની અપેક્ષાને આધાર રાખવાથી દૂષણ કે દૂષણાભાસ થાય છે, તેથી કેવી રીતે દૂષણ આભાસરૂપ જાતિઓને પદાર્થરૂપે કહી શકાય ! એથી તે જાતિઓનું અવાસ્તવ (જૂઠા)પણું છે, 13 પ , નિગ્રહસ્થાન " વાદ સમયે વાદી કે પ્રતિવાદી જેના વડે પકડાય (લિતો અટકી જાય) તે નિગ્રહસ્થાન છે, અને તે વાદીનું અસાધન અંગ વચન છે, અને પ્રતિવાદીનું દેશના ઉદ્દ ભાવન છે તે બંને છોડીને નયાયિક મતવાળા જે કંઈ લે છે, તે વ્યર્થ પ્રલા૫ માત્ર છે, અને તે પ્રતિજ્ઞાની